________________
૬ ]
શ્રી જૈન સઝાય સૌંગ્રહ
પહિલુ કુશલ પણું તિહાં, સખિ વદનને પચ્ચખાણ; કિરિયાના વિધિ અતિ ઘણે!, સખિ આચરે તેહ સુજાણ, મુઝ૩૭ બીજું તીરથ સેવના, સખિ તીરથ તારે જેહ; તે ગીતારથ મુનિવરા, સંખ તેહશુ કીજે નેહ. મુઝ॰ ૩૮ ભગતિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હોય; કિણહી ચલાવ્યે નવિ ચલે, સિખ ચેાથું ભૂષણ જોય. મુઝ૦ ૩૯ જિનશાસન અનુમેદના, ખિ જેથી અહુ જન હુંત; કીજે તેહ પ્રભાવના, સખી પાંચ ભૂષણની ખત. મુઝ ૪૦
દાળ આઠમી
(૮)
ધમ જિનેશ્વર ગાઉ રંગનું.--એ રાગ
લક્ષણ પાંચ કહ્યાં સમકિત તણાં, ધૃર ઉપશમ અનુકૂલ; ગુણુ નર. અપરાધી શું પણ નવ ચિત્ત થકી, ચિંતવીયે' પ્રતિકૂળ. સુગુણનર. શ્રી જિનભાષિત વચન વિચારીયે..-૪૧
સુર નર સુખ જે દુઃખ કરી લેખવે, વ છે શિવ સુખ એક; સુગુરુ બીજું લક્ષણ તે અંગીકરે, સાર સવેગ શું ટેક. સુ॰ શ્રી-૪ર નારક ચારક સમ ભવ ઊભગ્યા, તારક જાણિને ધમ; સુગુણ૦ ચાહે નિકલવું નિવેદ્ય તે, ત્રીજું લક્ષણ મમ. સુગુણ॰ શ્રી-૪૩ દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા, ધમ હીણાની રે ભાવ; ૩૦ ચેાથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુશ્રી૦-૪૪ જે જિત ભાખ્યું તે નહી’ અન્યથા, એહવા જે દૃઢ રગ; સુ તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભંગ સુશ્રી૦-૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org