________________
સમકિતના સડસઠ બેલની સજઝાય
જ
-
ઢાળ છઠ્ઠી
અભિનંદન જિન દરિશણ તરસીએ-એ રાગ, આઠ પ્રભાવિક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરિ જાણ; વર્તમાન શ્રુતના જેહ અર્થને, પાર લહે ગુણ ખાણ.
ધન ધન શાસન મંડન મુનિવર.-૨૮ ધર્મ કથી તે બીજે જાણિયે, નંદિષેણ પરિ જે; નિજ ઉપદેશે રે રંજે લેકને, ભજે હૃદય સંદેહ. ધન-૨૯૯ વાદી ત્રીજે રે તકે નિપુણ ભ, મલવાદી પરિજે; રાજદ્વારે રે જય કમલા વરે, ગાજતે જિમ મેહ. ધન-૩૦ ભદ્રબાહુ પરિ જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ; તેહ નિમિત્તી રે ચોથા જાણિયે, શ્રી જિનશાસન રાજ. ધન-૩૧ તપ ગુણ આપે ? રોપે ધમ, ગેપ નવિ જિન આણુ; આશ્રવ લોપે રેનવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન–૩૨ છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણે બલિ, જિમ શ્રીવયર મુર્શિદ; સિદ્ધ સાતમો રે અજન યુગથી, જિમ કાલિક મુનિ ચંદ.ધન૦૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધમ હેતુ કરે જેહ, સિદ્ધસેન પરે નરપતિ રીઝવે, અમ વર કવિ તેહ. ધન–૩૪ જવ નવિ હોવે પ્રભાવિક એહવા, તવ વિધિ પૂર્વક અનેક; જાત્રા પૂજાદિક કરણ જોહ કરે, તેહ પ્રભાવિક છે. ધન-૩૫
ઢાળ સાતમી
સોહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેડ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખિ મન વયાં તેડમાં નહિ સંદેહ.
મુઝ સમકિત રંગ અચલ. હોજ.-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org