________________
સમકિતના સડસઠ બોલની સજઝાય
વાળી નવમી
(૯). ત્રીજે ભવે વરસ્થાનક તપ કરી–એ રાગ પર તીથી પરના સુર તેણે, ચૈત્ય પ્રદ્યા વલી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા પટ ભેય રે.
ભવિકા ! સમકિત વતન કીજે.-૪૬ વંદન તે કરજોડન કહિયે, નમન તે શીશ નમાડે, દાન ઈષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડે રે. ભવિકા. ૪૭ અનુપ્રદાન તે તેહ ને કહિયે, વારંવાર જે દાન; દેષ કુપાત્રે પાત્ર મતિ, નહિ અનુકંપા માન રે. ભવિકા. ૪૮ અણુ બેલાવે જેહ ભાખવું, તે કહિયે આલાપ; વારંવાર આલાપ જે કરે, તે કહિયે સંલાપ રે. ભવિકા. ૪૯ એ જયણાથી સમકિત દીપે, વલિ દીપે વ્યવહાર; એહમાં પણ કારણથી જયણા, તેહ અનેક પ્રકાર છે. ભવિકા. ૫૦
હાલ ૧૦ મી
(૧૦)
લલનાની દેશી શુદ્ધ ધરમથી નવિ ચલે, અતિ દઢ ગુણ આધાર લલના; તે પણ જે નવિ તેહવા, તેહને એ આગાર લલના. ૫૧ બેસું તેહવું પાલિયે, દંતિ દંત સમ બેલ લલના; સજનના દુર્જન તણા, કછપ કોટિને તેલ લલના. બોટ પર રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિગ લલના; તેહથી કાત્તિકની પરે, નહિ મિથ્યાત્વ સાગ લલના બે પ૩ મેલો જન ગણ કહ્યો, બલ ચેરાદિક જાણ લલના; ખેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ દ્વાણ લલના. બ૦ ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org