________________
૩૭૨]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
કમ
બાવન હાજવાશ છે. કમની જ
ગણિત સંખ્યા સુણજો હવે, એક એક ગજ પ્રતે સાર; સહસ ચઉ છ– દંતસલાજી, રતન રવિનંતિ ઝલકાર. માત્ર ૬ પુષ્કરિણી બત્રીસ સહસ છે, સાતસેં અડસઠ જોય; કમલ લખી દો સહસ બાસઠીજી, એકસો ગુમાલિસ સોય, મા૭ કમલ પર ધવલ પ્રાસાદ છે, વિશ લાખ સતાણું હજાર; એક બાવન હરિ તણીજી, અપચ્છરાને પરિવાર. મા૮ દે સહસ છ સય એકવીશ છે), જેજો કેડી ત્રીક ઠાણ; લાખ ચુંમાલીસ સહિતીજી, પાંખડી કમલની જાણુ. મા. ૯ બત્રીસબદ્ધ નાટક એજી, પંકજ દલ તણે અંક; તીન લખ છતીસ સહસ છે, આત્મરક્ષક ભટ વંક. મા. ૧૦ ચઉસઠ સહસ ગુણી રિદ્ધિશું છે, પરિવર્યો દેવને રાય; જામ ભૂપાલ ઉપવેશીયેજી, પ્રણમે પરમેશ્વર પાય. મા. ૧૧ ઉદ્ઘ વદને કરી જેવજી, હદય ચિતે ગઈ મામ; થવિધિ વીર વંદન કરે છે, સહમ સ્વામી શિર નામ.મા. ૧૨
ઢાલ જેથી
(૨૮૦) [ સીમંધર તુજ મીલને દીલમેં રઢ લગી તારૂછ-એ દેશી.]. પ્રભુ આગલ નૃ૫ બેઠે, ચિંતા સાયરમાં પેઠે રે; હરિ તણુને કાજે, મનડે અડે રહ્યો અભિમાને. ૧ વલી જગમાં જસ કીરતિ, ઘણી વર ગાજે રે; મ. માહેર ગર્વ ગવેષી, હરિએ મુજ રિદ્ધિ ઉવેખી રે. મ૨ તારક ચંદ વિવેક, રાજહંસ આગે ભેક રે; મનડો. અંધકાર ને ઉદ્યોત, જેમ સુરજ ને ખદ્યોત રે. મ૦ ૩ નંદનવન કાંતાર, પીતલ મુગતાફલ હાર રે, મનડે. ગુરૂ ઉપમ હરિ રાય, લઘુ ઉપમ મુજ કહેવાય છે. મ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org