________________
શ્રી દશાણું ભદ્રની સજ્ઝાય
[ ૩૭૩
મ૦ ૮
હરિએ કીધી હાણ, મુજ જીવિત તે અપ્રમાણુ રે; મનડા૦ હવે કરવા કુણુ કાજ, સુરનરમાં રહે જેમ લાજ રે. મ૦ ૫ માન થકી જગ પ્રાણી, અપમાન લહે ગુણ હાણી રે. મનડા॰ માન તજી મુનિરાયા, સુખીયા શિવ સૌધ સુહાયા રે. મ૦ ૬ સંજમ લેઈ પ્રભુ હાથે, વિહરશું અરિહા સાથે રે; મનડા૦ ચિંતવી હૃદયારામે, ઉઠી પ્રભુ પય શિર નામે રે. મ॰ છ સર્વ વિરતિ મુજ આજ, ઉચ્ચરાવા અવિચલ રાજ રે; મનડા॰ જિનવાણી રસ ગિદ્ધિ, વૈરાગે દીક્ષા લીધી રે. ઈંદ્ર તદા માન મેાડી, મુનિ ચરણ નમે કરજોડી રે; મનડા માન સકલ મુનિ વીત્યા, હું હાર્યાં ને તું જીત્યા રે. મ૦ ૯ હું માને કરી દુહવાણેા, મુનિ માન કરી તુમે જાણ્યા રે; મ૦ તુમ ઋદ્ધિ અખય ખજાના, મુજ રિદ્ધિ છાર સમાના રે, મ૦ ૧૦ જ્ઞાન ધ્યાન હય દંતી, શ્રુત તપ જ૫ બહુ પરતંતી રે. સહસ શીલાંગ અઢાર, રથ ઉપશમ ઋદ્ધિ નહિ પાર રે. મ૦૧૧ કાજ સકલ મુજ વ્યક્તિ, વર ચરણ ગ્રહણ નહિ શક્તિ રે; મ૦ સમતાસાયર સાધ, મુજ ખમો કૃત અપરાધ રે. મ૦ ૧૨ એમ કહી ખિખિણ વંદે, નિજ દુષ્કૃત ખિણુ ખિણુ નિ ંઢે રે; મ૦ વીર ચરણ કજ સેવા, તુમે માંડી શિવલ લેવા રે. મ૦ ૧૩ ઢાળ-પાંચમી. ( ૨૮૧ )
મ
[હુએ ચારિત્ર વ્રુત્તો-એ દેશી. ]
ઉપશમ સુખકઢી, જ્ઞાનાનંદા, માહના-વારૂજી. સંસારે અણુદ્ધો, દસણુ શુદ્ધો; સજમી તારૂજી. તમે નિજ ગુણ રસિયા, ગુરૂકુલ વસિયા, મેાહના-વારૂજી. મનમેાહન સ્વામી, છે। વિસરામી.
ભવ્યતા-તાજી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org