________________
શ્રી દશાર્ણભદ્રની સઝાય
[૩૭૧
સેહમપતિ અવધે કરી રે, ચિંતે અચરજ દેખ; ભૂપતિ જિનવંદન કરે રે, પણ અભિમાન વિશેષ છે. માત્ર ૭ તીર્થકર અરિહા પ્રભુ રે, વંદિત અમર નરિંદ; કેવલનાણું દિવાયરૂ રે, જગતશરણ જિનચંદ રે. મા. ૮ ભરત સગર કેશવ વલી રે, પૂર્વે વંદા જિર્ણોદ; તે આગલ એ નરપતિ રે, જેમ રવિ આગે ચંદ રે. માત્ર ૯ સામીના સગપણ ભણું રે, સમજાવું એક તાન; ટાવું જિન આશાતના રે, ગાલું એહનું માન રે. મા૦૧૦ ઐરાવણ સુર તેડી રે, પરે પરે તસ સમઝાય; ત્રાદ્ધિ વિકરવી અભિનવી રે, વીર નમન હરિ જાય રે. મા૦૧૧
વાળ ત્રીજી
(ર૭૯) [ વિમલજિન! વિમલતા તાહરી છ-એ દેશી ] માન કર નવિ માનવીજી, માનથી નીચ ગતિ જોય; ભૂપ ભર માન ભંજક ભણુજી,વિહિત વાસવ બલ સોય. માત્ર ૧ ચઉસઠ સહસ હસ્તી ભલાજી, ઉન્નત અંગ મહાર; દંતી દંતી પ્રત્યે ભૂભૂવાજી, મસ્તક પાંચસે બાર. માત્ર ૨ શિર પ્રતે આઠ દેતુસલાજી, દંત પ્રત્યે વાપિકા આઠ; પુષ્કરિણી વાવ પ્રત્યેકમાંજી, કમલ કંચન મઈ આઠ. મા. ૩ પાંખડી લાખ પંકજ પ્રતેજી, શબ્દ નાટક તણું થાય; ગાયન ગીત સુર ગાવતાજી, દેવ દુંદુભી વજડાય. મા૪ કમલ વિચે ડેડક ઉપરેજી, ચિહું મુખે એક પ્રાસાદ; આઠ ઇંદ્રાણીશું સુરપતિજી, તિહાં રહ્યા લહત આહાદ. માત્ર ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org