________________
શ્રી દશાર્ણભદ્રની સજઝાય
[૩૬૯
શ્રી વીરવિજયજી વિરચિત શ્રી દશાર્ણભદ્રની સજઝાય પંકજભૂતનયા નમી, શુભગુરૂ ચરણ પસાય; વિશદ દશારણભદ્રજી, ધૃણમ્યું મહા મુનિરાય. માને માનવ દુઃખ લહે, ચરણ કરણ ગુણ ફેક; આઠ શિખર આડાં વલે, નાવે વિમલાલેક. ૨ અહો માને મુનિવર હુઆ, છડી રાજ્ય સમૃદ્ધ સંકંદન વંદન કરે, માન તજી સ્તવ કીધ. ૩
ઢાળ પહેલી
(૨૭૭) (શ્રી યુગમંધરને કહે એ દેશો.) મુદિતા લેક વસે ઝાઝા, દશારણ નયર ઘણું માજા; દેશ દશારણને રાજા રે. રમણીક ત્રાદિપતિ રાજે, ઉપમ લંકપતિ છાજે રે. ૨૦ ૧ ભૂપ દશારણભદ્ર લહ્યો, અરિજનને ભય દૂર રહ્યો; ધમી ધર્મ ભણી ઉમલ્લો રે.
૨૦ ૨ રાગને રોષ નહિ દિલમાં, રોગને અંશ નહિ તનમાં, વીર સમેસરીયા વનમાં રે.
૨૦ ૩ કોલાહલ સુરને મચિયે, પ્રભુ આગલ નાચે શચિયે; દેવે સમવસરણ રચિયે રે. રૂપાનન્ય અનુપ વેશે, શેજિત સિંહાસન બેસે; જલથલ કુસુમવૃષ્ટિ વિકસે રે,
૨૦ ૫ દેત વધાઈ વનપાલે, લાખ વધાઇ ભૂપાલે; ઉઠી સભી સહુ તતકાલે રે.
- ૨૦ ૬
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org