SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ] શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ સયમ ફળ જાય; ક્રોધે. ક્રોડ પૂરવ તણું, ક્રોધ સહિત તપ જે કરે, તે તેા લેખે ન થાય. કડવાં૦-૨ સાધુ ઘણા તપીયેા હતા, ધરતા મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયા, ચંડકાશિયા નાગ, કડવાં૦-૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલુ ઘર ખાળે; જળના જોગ જો નિવ મળે, તા પાસેનું પ્રજાળે. કડવાં-૪ ક્રોધ તણી ગતિ એહુવી, કહે કેવળનાણી; હાણ કરે જે હિતની, જાળવજો ઈમ જાણી. કડવાં૦-પ ઉદયરતન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિળી, ઉપશમ રસ નાહી. કડવાં૦-૬ શ્રી માનની સજઝાય (૨૭૬) ૨ જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તેા કિમ સમકિત પાવે રે, રે જીવ૦ ૧ સમકિત વિષ્ણુ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિ તણા સુખ શાશ્વતા, તે કિમ લહીએ યુક્તિ રે. રે જીવ૦ ૨ વિનય વડા સંસારમાં, ગુણમાં અધિકારી રે; ગવે ગુણ જાયે ગળી, જુએ ચિત્તમાં વિચારી રે, રે જીવ ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યા રે; દુર્ગંધન ગવે કરી, અંતે સવિ હાર્યો રે. ૨ જીવ૦ ૪ દાઈ સૂકા લાકડાં સારીખેા, દુઃખ ઉદયતન કહે માનને, દેજો દેશવટો રે. માટે રે; રે જીવ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy