________________
વૈરાગ્યની સજઝાય
[ ૩૬૭
કર
૨૨
વૈરાગ્યની સજઝાય
(૨૭૪) યા મેવાસમે બે, મરદો મગન ભયા મેવાસી. કાયા રૂપ મેવાસ બન્યો છે, માતા ક્યું મેવાસી; સાહેબકી શિર આણ ન માને, આખર કથા લે જાસી. યા૦-૧ ખાઈ અતિ દુર્ગધ ખજાના, કોટમાં બહેતર કેઠા; વણસી જાતાં વાર ન લાગે, જેસા જલ પરપોટા. યા–૨ નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાયી દુર્ગધા; કયા ઉસમેં તલ્લીન ભયા હૈ, રે રે આતમ અધા. યા-૩ છિનમેં છોટા છિનમેં મહટા, છિનમેં છેહ દિખાસી; જબ જમડેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી. યા –૪ મુલક મુલકકી મલી લેકાઈ, બહેત કરે ફરીયાદી; પણ મુજ માને નહિ પાપી, અતિ છાયો ઉન્માદી. યા–પ સારા મુલક મેલ્યા સંતાપી, કામ કિરાડી કોટે; લભ તલાટી લેચા વાળે, તે કિમ નાવે ત્રટે. યા૦-૬ ઉદયરત્ન કહે આતમ મેરા, મેવાસી પણું મેલે; ભગવંતને ભેટે ભલી ભાતે, મુક્તિપુરી મેં ખેલે. યારા-૭ - શ્રી કૈધની સજઝાય
(ર૭૫) કડવાં ફલ છે કોધન, જ્ઞાની એમ બોલે; રીસ તણે રસ જાણીએ, હળાહળ તેલે. કડવાં-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org