SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦] શ્રી જૈન સજઝાય સંગ્રહ " ; " ચલજે સર્વ જન સાજે, જિનવર વંદનને કાજે; એમ નગરે પડતો વાજે રે. ૨૦ ૭ જિનવાણી સુણતા રંજીયે, મિશ્યામલ રે તાજીયે; હય ગય રથ ભૂષણ સજીએ રે. ૨૦ ૮ વીર ચરણ કજ અનુસરીએ, દક્ષણ પરદક્ષણ ફરીએ; નરનારી એમ ઉચ્ચરીએ રે. ૨૦ ૯ વંદુ ઋદ્ધિ લેઈ સરવે, જિમ કઈ નવિ વિદ્યા ભૂપચિંતે ઈણ પરે ગરવે રે. વલી મનના સંશય વમશું, અનુભવ રંગ રસે રમશું; શ્રી શુભવીર ચરણ નમશું રે. ૨૦ ૧૧ ઢાલ બીજી (૨૭૮) (સુત સિદ્ધારથ ભૂપને રે-એ દેશી.) રાજા મનમાદે કરી રે, સૈન્ય સજે તિણિ વાર; ભદ્રક જાતિ મદભર્યા રે, કુંજર સહસ અઢારો રે. માન ગજે ચઢયો, દશારણભદ્ર ભૂપાલા રે. મા૧ ચોવીસ લાખ તુરંગમાં રે, અશ્વ રતન અણુહાર; રવિ રથ પર હરિ જેત રે, રથ એકવીશ હજારે રે. માત્ર ૨ યુધિષ્ઠિર ભટ પાયકા રે, કોડ એકાણું સફાર; એક હજાર અંતેઉરી રે, બેઠી સુખાસને સારે રે. માત્ર ૩ મુગટબંધ અવનીપતિ રે, પંચ સયા પરિવાર; પંચ વરણ ફરકે તિહાં રે, ધ્વજવર સોલ હજારો રે. મા૪ ચિહું દિશે ચામર ઢલે રે, ઉજવલ છત્ર ધરંત; પટ્ટ ગજે પૃથવીપતિ રે, બેઠે લીલ કરંત રે. મા૫ નાટિક નાદ રસે ચઢયો રે, નિજ રિદ્ધિ સઘલી રે જોય; મન ચિંતે મહિમાનિલ રે, મુજ સમ અવર ન કાય રે. માત્ર ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy