SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સ્વરૂપની સજઝાય [૩૬૫ - - ઢાળી અધ્યયને રે છેટું શ્રી જિનવર કહે શુભ દ્રષ્ટી રે તેહ ભલી પરે સહે; સહી રે તપ નિયમાદિક આદરે; આદરતે રે કેવળ લચ્છી પણ વરે.-૫ લચ્છી વરે જિનધર્મ કરતે હલુઆકમી જે હવે, પાંચમો ગણધરસ્વામી જંબુ, પૂછી ઈણિ પરે કહે; શ્રીવિજયદેવસૂરિ પટધર, વિજયસિંહ મુણી સરૂ, તસ શિષ્ય વાચક ઉદય ઈણિ પરે, ઉપદિશે ભવિ હિતકરૂ.-૬ શ્રી પ્રમાદવર્જન સજઝાય ( ૨૭૨). મુનિ જન મારગ ચાલતાં. એ રાગ. અજરામર જગ કે નહીં, પરમાદ તે છાંડે રે, મિથ્યામતિ મૂકી કરી, ગુણ આદર તે માંડે રે – શુદ્ધ ધરમને ખપ કરે, ટાળી વિષય વિકાર રે; ચોથે અધ્યયને કહે, શ્રીવીર એહ વિચારે છે. શુદ્ધ -૨ પાપ કરમ કરી મેળવે, ધનના લખ જેહ રે; મૂરખ ધન છેડી કરી, નરકે ભમે તેહ રે. શુદ્ધ૦-૩ બંધવ જનને પિષવા, કરે તે મરણ પરે પાપ રે; તેહના ફળ દેહલાં, સહે એકલે આપ રે. શુદ્ધ -૪ ખાતર તણે મુખે જિમ ગ્રહ્યો, એ ચાર અજાણ રે; નિજ કરમેં દુઃખ દેખતાં, તેહને કુણ જાણ રે. શુદ્ધ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy