________________
૩૬૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
કાસીદું કરતાં રે કાળ બહુ ગમે, તાહે ના પંથને પાર
હારે; હરે. ઉદય કહે અરિહંતને ભજે સહી,તો તરશે સંસાર હો હો -૯
સંસાર સ્વરૂપની સજઝાય -
( ર૭૧)
ઢાળ મબુબિંદુની સંસારે જીવ અનંત ભવે કરી, કરે બહુલા રે સંબંધ ગતિ ચિહું
ફરી ફરી; નવિ રાખે રે કઈને તવ નિજ કર ધરી, સગાઈ રે કહી
કિણિ પરે કહીયે ખરી.-૧
કહે ખરી કિણિ પરે એહ સગાઈ, કારમે સંબંધ એ,
સવિ મૃષા માતા પિતા બહેની, બંધુ નેહ પ્રબંધ એ; ઘરે તરૂણ ઘરણું રંગે પરણું, ત્રાણુ કારણ તે નહીં, મણિ કણ મુત્તિઓ ધન ધાન્ય કણ, સંપદા સબ સંગ્રહી-૨
દ્વારા એહ થાવર રે જગમ પાતિક દેઈ કહ્યા,
જેહ કરતાં રે ઉગઈ દુઃખ જીવે સહ્યા; તેહ ટાળે રે પાતિક દરે ભવિયણ, - જિમ પામે રે ઈહ પરભવ સુખ અતિ ઘણ-૩
અતિ ઘણું સુખ તે લહે ભવિયણ, જૈન ધર્મ કરી ખરે, પરદાર પરધન પરિહરી તિણે, જૈનધર્મ સમાચરે; જે મદે માચે રૂપ રાચે, ધર્મ સાચે નવિ રમે, અંજલિ જળ પરિ જનમ જાતે, મૂઢ તે ફળ વિણ ગમે-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org