________________
આત્મ શિક્ષાની સજઝાય
[૩૬૩
સાથી તાહરા રે પંડે પરવર્યા, તાળી લેઈ લેઈ હાથ હરે.
હારે સુણ૦ ૧ વહાલાં વળાવી રે વળશે તાહરાં વચમાં વસમી વાટ હરે, હોરે વિણ વિસામે રે પંથ એલંઘવો, ઉતર નકને ઘાટ હરે.
હરે. ૨ આજને વાસે રે ઈણ મંદિર વસ્ય, વિષયનો માંડ્યો વ્યાપાર
હરે હરે. કાલનાં ઉતારા રે કહો કિહાં હશે, નહિ તેહને નિરધાર હરે.
હોરે-૩ જિહાં તિહાં લાગે છે જમને જીજિયે, બેસે બહુ બેસરાણ હરે; ઘરનાં ભાડાં રે વળી ભરવાં પડે, નિત્ય નવલા રહેઠાણ હરે.
હેરેટ-૪ ડગલે ડગલે રે દાણ ચૂકાવવું, નિત્ય નવલાં મહેલાણ હોરે, હોરે. પરવશ પણે રે પંથે ચાલવું, નહિ કે આગે વહાણ હારે.
હારે -૫ યૌવન સસલે રે જરા કુતરી, કાળ આહેરી કબાણ હરે; બાણ પૂરીને રે પંથે બેસી રહ્યો, નહિ મહેલે નિરમાણ હરે.
હરે.-૬ તું નહિ કેહ રે કઈ નથી તાહરૂં, લેભ લગે એહ છે લેક
હોરે; હેરે. પરદેશી શું રે કોણ કરે પ્રીતડી, કાં પડ્યા ફંદમાં ફેક હરે.
હરે.-૭ વીરા વટાઉ રે સુણ એક વીનતી, ચાલ તું મુક્તિને પંથ હરે; સદગુરૂ તુજને રે સંબલ આપશે, ભાગશે ભવની સહુ ભ્રાંતિ
હરે. હોરે૦-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org