________________
૩૬૨]
શ્રી જૈન સઝાય સંગ્રહ
રાંધણ આદિ મહારોગ જે, લાગ્યા તાહરી લાર રે; પં. બ૦ આવે છે તેવું તેડા ઉપરે, બહુ કાળનું તાહરે બાર રે. ૫૦ બ૦ ૩ પરદેશી આણાં પાછાં નહિ ફરે, સાસરવાસો સજ્ય રે; પંબ૦ સાસ ચલંતે ભગવંતને, ભજી શકે તો ભયે રે. પં. બ૦ ૪ માથે નગારાં વાજે મોતનાં, હાથે તે આવે સાથ રે; પં. બ૦ ખાશે કુટુંબ ખોંખારા કરી, બાકી તાહરી હાથ રે. પંબ૦ ૫ મદનો છાયો રે ન લહે તું મને, ડગ ડગ દેવની ડાંગ રે, પં. બ. જે તું વાળેરે તો જાણે ખરે, બાહ્યા ભવનાં ખાંગ રે. પં. બ૦ ૬ સુખ તું માણે છે ધણની સેજમાં,પણ તે ધૂતારી છે ધીઠ રે, પં.બ૦ ગરથ ખાઈને ગણિકાની પરે, આખર હશે અદીઠ રે. પંબ૦ ૭ મમતા વાહ્યોરે તું થઈમેટકે, પરશું માંડે છે પ્રીત રે, પં. બ૦ આપ સ્વરૂપ નવિ ઓળખે, અનેક ચલાવે અનીત રે. પં. બ૦ ૮ ભૂત ભૂત માંહે જાશે ભળી, દાવો રહેશે દામ રે; પં. બ૦ બાહ્ય કુટુંબ મળ્યું છે બહુ, પણ કેઈન આવે કામ રે. પં. બ૦ ૯ ચેતન જીવ પિયુને ચેતના, બળા બૂઝવે એમ રે; પં. બ૦ અચેતન સાથે એહવી આશકી, કહોને કીજે કેમ રે. પં. બ. ૧૦ ઉદય વદે જે અરિહંતના, આશક હશે અતીવ રે, ૫૦ બ૦ પડશે નહિ જે મેહના પાશમાં, મુગતે જાશે તે જીવ રે.
પં. બ૦ ૧૧ આત્મ શિક્ષાની સજઝાય
(૨૭૦) સમય સંભાળો રે આખર ચાલવું, સંબલ લેજે સાથ હારે;
હરે સુણ પંથીડા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org