SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદ્રાની સઝાય [૩૬ નિંદ્રાની સજઝાય બેટી મોહ નરિંદકી, નિંદ્રા નામે વિખ્યાત છે. ધર્મ દ્રષણી પાપિણી, ન ગમે ધર્મની વાત છે; નિંદ્રા ન લહે જે સજ્જન, સનાં બે દુઃખભંજના બે. નિં. ૧ ઘેરે સઘળા જીવને, જિહાં જમને પાસ બે; જા ઘડી નિંદા ન પાઈયે, તા ઘડી પ્રભુકો વાસ છે. નિ. ૨ આળસ ઉમરાવ એહને, જાલીમ જેદ્ધ જુવાન બે; દૂત બગાસું જાણજે, ચાલે આગે તાન છે. નિં. ૩ જાતિ પાંચ છે જેહની, પસરી વિશ્વ પ્રમાણે બે; કેવળી વિના એક જેહની, કેઈ ન લેપે આણ બે. નિં. ૪ કમેં ન આવે ઢુંકડી, ધમેં પાડે ભંગાણ બે વાજા વાગે જિહાં ઉંઘનાં, તિહાં હેય સુખની હાણ છે. નિં. ૫ ઉદયરત્ન કહે ઉંઘને, જિત્યાનો એહ ઉપાય છે; પહેલો આહાર જિતીએ, તે નિંદ્રા વશ થાય છે. નિં. ૬ શ્રી ઉદયવિજયજી વિરચિત શ્રી આત્મ શિક્ષા સજઝાય પ્યારી તે પિયુને મ પ્રીવે, પેખી નજીક પ્રયાણ રે; પંથીડા બટાઉડા. આજને વાસ રે, તે ઈહાં વસ્ય, કાલનાં કિહાં હશે મેલાણ રે. પંથીડા ૧ ચાર દિશે રે ફરે ચેરિટા, જીવન સુતે જાગરે; પંથીબટાટ ચરણે ચારિત્ર ધર્મરાયને, લાગી શકે તે લાગ રે. પં. બ૦ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy