SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦] શ્રી જૈન સઝાય સંગ્રહ બાંધણરે દેખી, પછી આપ સ્વરૂપ ન ઓળખે, માયા માંહે ગુલે; ગરથ પોતાની ગાંઠને, વ્યાજમાં જિમ ડૂલેઆ૫૦ ૫ જેમાં નામ ન જાણીએ, નહીં રૂપ ન રેખ; જગ માહે તે કેમ જડે, અરૂપી એલેખ. આ૫૦ ૬ અંધ તણું પરે આફળે, સઘળા સંસારી; અંતરપટ આડો રહે, કેણ જુવે વિચારી. આ૫૦ ૭ પહેલે પાછું કરી, પછી જેને નિહાળી નજરે દેખીશ નાથને, તેહશું લે તાળી. આ૫૦ ૮ બાંધણહારે કે નથી, નથી છેડણહારે; પ્રવૃત્ત બાંધીએ પિતે, નિવૃત્ત નિસ્તારો. આ૫૦ ૯ ભેદા ભેદ બુદ્ધિએ કરી, ભાસે છે અનેક; ભેદ તજીને જે ભજે, તો દીસે એક. આ૫૦ ૧૦ કાળે ધોળું ભેળીએ, તે તે થાય બે રંગ; બે બે રંગે બડે સહિ, મન ન રહે ચંગુ. આ૫૦ ૧૧ મન મરે નહીં જિહાં લગી, ઘૂમે મદ ઘેર્યો તબ લગે જગ ભૂલે ભમે, ન મટે ભવ ફેરે. આ૦ ૧૨ ઉંઘ તણે જેરે કરી, શું મોહ્યો સુહણે; અળગી મેલી ઉઘને, ખેળી જેને ખૂણે. આ૫૦ ૧૩ ત્યારે જગમાં તુજ વિના, બીજે નવિ દીસે; ભિન્ન ભાવ મટશે તદા, સહેજે સુ જગીસે. આ૦ ૧૪ મારું તારું નહિ કરે, સહુથી રહે ત્યારે; ઈણે એહી નાણે ઓળખ્યો,પ્રભુ તેહને પ્યારે.આ૦ ૧૫ સિદ્ધ દિશાએ સિદ્ધને, મળીએ એકાંતે; ઉદયરત્ન કહે આત્મા, તે ભાગે બ્રાંતિ. આ૦ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy