________________
શ્રી શરીરના ગર્વની સજઝાય
[૩૫૫
કૃષણ રખોપાને કારણે, વર્ષ થયાં મુજ બાર રે; પણ નવિ દીઠે કઈ માનવી, આજ લગે તે નિરધાર રે. ગ–૧૭ દુષ્ટ કર્મ તણે ઉદય, આંહી આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વળી બગાડવા લાજ રે. ગર્વ૮-૧૮ કૃણુ કહે આ બંધવા, જિણ કાજ સેવે છે. વન રે; તે હું કૃષણ તેં મારી, ન મટે શ્રી નેમનાં વચન છે. ગ–૧૯ ઈમ સુણી આંસુડા વરસાવતે, આ કૃણુની પાસ રે; મોરારી તવ બલીયા, લે આ કૌસ્તુભ ઉલ્લાસ રે. ગ૦-૨૦ એ નિશાની પાંડવને આપજે, જા તું ઈહાથી વેગ રે, નહિ તે બળભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. ગર્વ૦-૨૧ આ સમે કિમ જાઉં વેગળે, જે તમે મોકલે મોરારી રે; ફરી ફરી પાછું જેતે થકે, વરસત આંસુ જળધાર રે. ગ૦-૨૨ દ્રષ્ટિ અગોચર તે થયો, તેવીશમી ઢાળ રે, ઉદયરતન કહે એ થઈ, સહુ સુણ ઉજમાળ રે. ગ–૨૩ સ્ત્રીને શિખામણની સઝાય
- (ર૬ર). નાથ કહે તું સુણને નારી, શિખામણ છે સારીજી; વચન તે સઘળાં વીણી લેશે, તેહનાં કારજ સરશે.
શાણાં થઈએ.- ૧ જાત્રા જાગરણને વિવાહમાં, માતા સાથે રહીએજી; સાસરીયામાં જળ ભરવાને, સાસુ સાથે જઈએ. શાણ - ૨ દિશા અંધારીને એકલડાં, મારગમાં નવિ જઈએજી; એકલી જાણું આળ ચઢાવે, એવડું શાને કરીએ. શાણાં - ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org