SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪] શ્રી જન સઝાય સંગ્રહ દિશે દિશી શેલતા હેજમાં, નરનારી લખ કોડ રે; તે પરભવ જઈને પિઢીયા, ધન કણ કંચન છેડી રે. ગર્વ - ૫ કોડ ઉપાય જે કીજિયે, તે પણ નહિ રહે નેટ રે; સજજન મિલિ સહુ તેહને, કરે અગ્નિને ભેટ રે. ગર્વ - ૬ કૃષ્ણ સરીખે રે રાજવી, બળભદ્ર સરીખે છે વીર રે; જંગલમાં જૂએ તેહને, તાકી માર્યું છે તીર રે. ગર્વ - ૭ બત્રીશ સહસ અંતેઉરી, ગોવાળણી સોળ હજાર રે; તરશે તરફડે ત્રીકમે, નહિ કેઈ પાણી પાનાર રે. ગર્વ -૮ કેટીશિલ્લા કર પર ધરી, ગિરીધારી થયા નામ રે, બેઠા ન થવાનું તે બળે, જુઓ જુઓ કમેનાં કામ રે. ગર્વ૦-૯ જન્મતાં કેણે નવિ જાણુંયા, મરતાં નહિ કઈ રોનાર રે; મહા અટવીમાંહિ એકલા પડ્યા પડ્યા કરે પોકાર રે. ગર્વ-૧૦ છબીલે છત્ર ધરાવત, ફેરવત ચૌદિશિ ફેજ રે; વનમાં વાસુદેવ જઈ વસ્યા બેસે જિહાં વનચર રોજ રે. ગ૦ ૧૧ ગજે બેસીને જે ગાજતે, થતી જિહાં નગારાની ઠેર રે; ઘુડ હેલા તિહાં ઘુઘવે, સાવજ કરતા તિહાં શેર રે. -૦-૧૨ જરાકુમાર જંગલ વસે, ખેલે છે તિહાં શિકાર રે; હરિ પગે પ તે દેખી, મૃગની બ્રાંતે તેણિ વાર રે. ગ–૧૩ તીર માર્યો તેણે તાણને, પગ તળે બળ પૂર રે; પગ ભેદીને તે નીસર્યો, તીર પડ્યો જઈ દૂર છે. ગર્વ-૧૪ આપ બળે ઉઠીને કહે, રે રે હું તે શું કૃણ રે; બાણે કોણે મને વાંધીયે, એવો કોણ છે દુર્જન રે. -૦-૧૫ શબ્દ તે કૃષ્ણને સાંભળી, વૃક્ષ તળે જરાકુમાર રે; કાં હું વસુદેવ પુત્ર છું, હું છું આ વન મઝાર રે. ગ૦–૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy