________________
શ્રી શરીરના ગર્વની સજઝાય
[૩૫૩
સાવ સેનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવા વાઘા; ધળું વસ્તર એના કર્મનું, તે તે શેાધવા લાગ્યા. એ ૩ ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિ લેખું;
ખરી હાંલી એના કર્મની, તે તે આગળ દેખું. એ – ૪ કેનાં છોરૂને કેનાં વાછરૂ, કેનાં માયને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુન્યને પાપ. એક રે–પ સગી રે નારી એની કામિની, ઊભી ડગમગ જેવે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક રે – વ્હાલાં તે વ્હાલાં શું કરો, હાલાં વેળાવી વળશે, હાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજી બળશે. એક રે૦–૭ નહિ ત્રાપો નહિ તુંબડી, નથી તરવાને આરો; ઉદયરતન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારો. એક રે૦-૮ શ્રી શરીરના ગર્વની સજઝાય
(૨૬૧) ગર્વ ન કરશો રે ગાત્રને, આખર એ છે અસાર રે; રાખ્યું કેઈનું નવિ રહે, કર્મ ન ફરે કિરતાર રે.
ગર્વ ન કરશે રે ગાત્રનો.- ૧ સડણ પડણ વિધ્વંસણ, સહેવું માટીનું ભાંડ રે; ક્ષણમાં વાગે રે ખોખરૂં, તે કેમ રહેશે અખંડ રે, ગર્વ - ૨ મુખને પૂછી જે જે જમે, પાન ખાય ચૂંટી ચૂંટી ડીટ રે, તે મુખ બંધાણા ઝાડવે, કાગ ચરકતા વિષ્ટ રે. ગર્વ – ૩ મુખ મરડે ને જે કરે, કામિની શું કરે કેળિ રે, તે જઈ સુતા મશાણુમાં, મેહ મમતાને મેલી રે. ગર્વ - ૪ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org