SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] શ્રી જૈન સઝાય સગ્રહ વહાણામાં . વહેલેરા ઉડી, ઘરના ધંધા કરીએજી; નણંદ જેઠાણી પાસે જઇને, સુખ દુઃખ વાત ન કરીએ. શા૦- ૪ ચાકામાં ચતુરાઈ એ રહીએ, રાંધતાં નિવ રમીએજી; સહુ કોને પ્રાસાદ કરાવી, પાછળ પેાતે જમીએ. શાણાં- ૫ ગાં પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નિવ ધરીએજી; સસરા જેઠની લાજ કરીને, માં આગળથી ટળીએ. શા− ૬ છૂટે કેશે શિર ઉઘાડે, આંગણામાં નવિ જઇએજી; પુરૂષ તણેા પડછાયા દેખી, મેાં આગળ નિવ રહિએ. શા− છ એકાંતે દીયરીયા સાથે, હાથે તાળી ન લઈએ; પ્રેમ તણી જો વાત કરે તેા, માં આગળથી ખસીએ. શા૦આભરણ પહેરી અંગ શેાભાવી, હાથે દુપણ ન લઈએજી; પિયુડા જો પરદેશ સીધાવે, તે કાજળ રેખ ન દઇએ. શા૦- ૯ પિયુડા સાથે ક્રોધ ન કરીએ, રીસાઈ વિ રહીએજી; છૈયા છેારૂં છેાકરાને, તાડન કદીય ન કરીએ. શાણાં૦-૧૦ ઉજડ મંદિર માંહી ક્યારે, એકલડાં નવિ જાઇએજી; એકલી જાણી આળ ચઢાવે, એવડુ' શાને સહીએ. શા૦-૧૧ ક્રિીયલ નારીનેા સંગ ન કરીએ, તસ સ`ગે વિક્ીએજી; મારગ જાતાં વિચાર કરીને, ઉંડા પાવ ન ધરીએ. શા૦-૧૨ ઉદયરતન વાચક ઈમ મેલે, જે નર નારી ભણશેજી; તેહનાં પાતક દૂરે ટળશે, મુક્તિપુરીમાં મળશે. શાણાં૦-૧૩ શ્રી દેવલાકની સજઝાય (૨૬૩) સુધર્માં દેવલાકમાં રે, વૈમાન ખત્રીશ લાખ; કંઈ ભાળા શંકા કરે રે, એ તા ભગવતીસૂત્રની સાખ, Jain Education International પુણ્યનાં ફળ જોજો. ૧ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy