________________
આપ સ્વભાવની સજઝાય
[ ૩૯
શ્રી શુભવિજય સુગુરૂ લહી, ધમ રયણ ધરો છેક રે, વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર લેક રે, ધરતા ધર્મને ટેક રે,
ભવજળ તરીયા અનેક રે. સહજાનંદી–૧૧ શ્રી જીવવિજયજી વિરચિત આપ સ્વભાવની સજઝાય
(૨૫૬) આપ સ્વભાવમાં રે, અબધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હે કરમાધીના, અચરજ કછુઆ ન લીના. આ૦-૧ તુમ નહિ કેરા કેઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા; તેરા હે સે તેરી પાસે, અવર સબ અનેરા. આપ સ્વભાવ૦-૨. વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઈનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦-૩ રાગ ને ઠેસા દેય ખવીસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકે દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા. આ૦-૪ પારકી આશ સદા નિરાશા, એ હે જગ જન પાસા: તે કાટકું કરો અભ્યાસા, લહા સદા સુખ વાસા. આ૫૦-૫ કબીક કાજી કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી; કબહીક જગમેં કીતિ ગાજી, સબ પુદગલકી બાજી. આ૦-૬ શુદ્ધ ઉપગને સમતા ધારી, જ્ઞાન યાન મને હારી; કર્મ કલંકકું દૂર નિવારી, જવ વરે શિવ નારી. આ૫૦-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org