________________
૩૪૮ ]
શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ
નારાયણ પુરી દ્વારિકા, મળતી મેલી નિરાશ રે, રોતાં રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે; કિહાં તરૂ છાયા આવાસ રે, જળ જળ કરી ગયા સાસ રે, બળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવ વાસ રે. સ૦-૫ ગાજી ગાજી રે ખેલતા, કરતાં હુમ હેરાન રે,
પેાઢચા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અસ્થિર નિદાન રે,
જેવું પી પળ પાન રે, મ ધરો જૂઠે ગુમાન રે. સહજા૦વાલેસર વિના એક ઘડી, નવ સૈાહાતુ લગાર રે,
તે વિષ્ણુ જનમારો વહી ગયા, નહિ કાગળ સમાચાર રે; નહિ કાઇ કાઈ ના સંસાર રે, સ્વારથીયા પરિવાર રે, માતા મારૂદેવી સાર રે, પહેાંત્યા મેાક્ષ માઝાર રે, સ૦- ૭ માત પિતા સુત અંધવા, અધિકા રાગ વિસાર રે,
નારી અસારી રે ચિત્તમાં, વંધ્યે વિષય ગમાર રે; જુએ સરિકાંતા જે નાર રે, વિષ દીધા ભરતાર રે, નૃપ જિન ધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સ૦- ૮ હસી હસી દેતા હૈ તાળીએ, શય્યા કુસુમની સાર રે,
તે નર અતે માટી થયા, લાક ચણે ઘર ખાર રે; ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે, છેડે વિષય વિકાર રે, ધન્ય તેના અવતાર રે. સહ- ૯ ચાવચાસુત શિવ વર્યાં, વળી ઈલાચીકુમાર રે,
ધિક ધિક વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાળ રે; મ્હેલી મેાહ જ જાળ રે, ઘર રમે કેવળ ખાળ રે, ધન્ય કરક હું ભૂપાળ રે, સહજાન ંદી૦-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org