________________
૩૪૬ ]
શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ
તે દુઃખ સહ્યાંરે બહુ રમણી તણાં રે, અનંત અન ́તી વાર; ામ્ય કહે રે જે જિનને ભજે રે, તે પામે મેાક્ષ દુવાર, કાં-૬ મુનિ લાવણ્ય સમય વિરચિત આત્માને માધ
(૨૫૪)
જીવ ક્રોધ મ કરજે, લેાભ મ ધરજે, માન મ લાઈશ ભાઈ; ફૂડાં કર્યાં મ ખાંધીશ, ધમાઁ મ ચૂકીશ, વિનય મ મૂકીશ ભાઈ રે જીવડા. દાહિલા માનવભવ લીધા, તુમે કાંઈ કરીતત્ત્વને સાધારે ભેાળા,
દાહિ-૧
ન
ઘર પછવાડે દેરાસર જાતાં, વીશ વિમાસણ થાય; ભૂખ્યા તરસ્યેા રાઉલ રાતા, માથે સહેતા ધાય રે. છ દા૦-૨ ધમ તણી પેાશાળે ચાલ્યા, સુણવા સદગુરૂ વાણી; એક વાત કરે બીજે ઉડી જાયે, નયણે નિંદ ભરાણી રે. જી૦-૩ નામે બેઠા લાલે પેઠા, ચાર પહેાર નિશિ જાગ્યું; બે ઘડીનું પડિક્કમણું કરતાં, ચાકખેા ચિત્ત ન રાખ્યા. જી-૪ આમ ચદશ પુનઃમ પાખી, પત્ર પયૂષણ સારો; એ ઘડીનુ પચ્ચકખાણ કરતાં, એક બીજાને વારો રે, જીવડા૦-૫ કીર્તિ કારણ પગરણ માંડી, અરથ ગરથ સિથે લૂટે; પુણ્ય ને કાજે પારકું પેાતાનુ, ગાંઠડીથી નવિ છૂટે રે જી-૬ ઘર ઘરણીને ઘાટ ઘડાવ્યા, પહેરણુ આછા વાધા; દશ આંગળીએ દશ વેઢ જ પહેર્યાં, નિર્વાણે જાવું છે નાગા રે.
જીવડા૦-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org