________________
૩૪૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી રૂપવિજયજી વિરચિત શ્રી આત્મબોધની સજઝાય
(રપ) હો સુણ આતમ મત પડ મેહ પંજર માંહે; માયા જાળ રે. ધન રાજ્ય જોબન રૂપ રામા, સુત સુતા ઘરબાર રે; હુકમ હોદ્દા હાથી ઘોડા, કાર પરિવાર. માયા જાળ રે. હ૦ ૧ અતુલબળ હરિ ચક્રી રામા, ભુજે જિત મદમસ્ત રે; કૂર જમ બળ નિકટ આવે, ગણિત જાયે સત્ત. માયા હે. ૨ પુલવીને જે છત્ર પરે કરે, મેરૂને કરે દંડ રે; તે પણ હાથ ઘસતા ગયા, મૂકી સર્વ અખંડ. માયા હો૩ જે તખત બેસી હુકમ કરતા, પહેરી નવલા વેષ રે; પાઘ શેલા ધરત ટેઢા, મરી ગયા જમદેશ. માયાહે૪ મુખ તંબોલને અધર રાતા, કરત નવ નવા ખેલ રે; તેહ નર બળ પુણ્ય કાઠે, કરત પર ઘર ટેલ. માયાહો. ૫ ભજ સદા ભગવંત ચેતન, સેવ ગુરૂ પદ પ રે; રૂપ કહે કર ધર્મકરણી, પામે શાશ્વત સદ્ધ રે. માયા હો. ૬
શ્રી પદ્મવિજયજી વિરચિત
(૨૫૨) સાંભળ સયણ સાચી સુણાવું, પૂરવ પુષ્ય તું પામ્યા રે ભાઈ; નરક નિગદમાં ભમતાં નરભવ, તેં નિષ્ફળ કેમ વાગે રે
ભાઈ. સાંભળ૦ ૧ જૈન ધર્મ જયવતે જગમાં, ધારી ધર્મ ન સા રે ભાઈ, મેઘ ઘટા સરીખા ગજ સાટે, ગર્દભ ઘરમાં બાંધ્યો રે ભાઈ
સાભળ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org