________________
શ્રી આત્મશિક્ષા સઝાય
[૩૪૩
-
- -
-
-
-
-
-
-
-
-
પ્રાણી રાણું ભેજન પરિહર, સાત વ્યસન તો સુવિચાર રે;
જીવટ સમ૦ ૮ પ્રાણી રક્ષા કરે છે કાયની, સાંભળ સદગુરૂની વાણ રે; જીવ પ્રાણી સાચી શિખામણ એહ છે, એમ કહે છે મુનિ કલ્યાણ રે.
જીવ સમ૦ ૯ શ્રી મણિચંદ્રજી કૃત શ્રી આત્મશિક્ષા સઝાય
(૫૦) આતમરામે રે મુનિ રમે, ચિત્ત વિચારીને જોય રે. તારું દીસે ન કોય રે, સહુ સ્વારથી મળ્યું તેય રે, જન્મ મરણ કરે લેય રે, પૂઠે સવિ મળી રોય રે. આ૦ ૧ સ્વજન વર્ગ સવિ કારમું, કૂડો કુટુંબ પરિવાર રે કેઈન કરે તુજ સાર રે, ધર્મ વિણ નહીં આધાર રે.
જિણે પામે ભવપાર રે. આતમ- ૨ અનંત કલેવર મૂક્યાં, તે કયાં સગપણ અનંત રે; ભવ ઉગે રે તું ભ, તેહી ન આવ્યું તુજ અંત રે,
ચેતે હૃદયમાં સંત રે. આતમ૩ ભેગ અનંતા તે ભગવ્યા, દેવ મણુએ ગતિ માંહિ રે; તૃપ્તિ ન પાપે રે જીવડે, હજી તુજ વાંછા છે ત્યાંહિ રે,
આણ સંતોષ ચિત્ત માંહિ રે. આતમ- ૪ ધ્યાન કરો રે આતમ તણું, પર વસ્તુથી ચિત્ત વારી રે; અનાદિ સંબંધ તુજ કે નહીં, શુદ્ધ નિઈમ ધારી રે, ઈણ વિધ નિજ ચિત્ત ઠારી રે, મણિચંદ્ર આતમ તારી રે.
આતમ- ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org