SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય સંબંધની સજઝાય [ ૩૩૯ ચાણક્ય તે પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે; મરણ પામ્યા તે મનમાં હરખે, તે કિહાં રહી મિત્ર સગાઈ રે. કહેનાં-૯ આપ સવારથ સહુને વહાલ, કુણ સર્જન કુણ માઈ રે; જમરાજાને તેડે આબે, ટગમગ જેવે ભાઈ રે. કહેનાં-૧૦ સાચો શ્રી જિન ધર્મ સખાઈ, આરોધ લય લઈ રે; દેવવિજય કવિને શિષ્ય ઈણિપરે, કહે તત્ત્વવિજય સુખદાઈ - રે. કહેના૦-૧૧ શ્રી વિજયદેવસૂરિજી કૃત શ્રી મુનિગુણુની સજઝાય (૨૪૫) અરણિક મુનિવર ચાલ્યા ગોચરી. એ રાગ. નિતનિત વંદુ રે મુનિવર એહવા, જસ મુખ પંકજ પેજી; તન માંચિત હિયડે ઉલસે વિકસે નયણ વિશેષજી. નિ-૧ પંચ મહાવ્રત સુધાં જે ધરે, પાળે પંચ આચરેજી; સુમતિ ગુપતિની બહુલી ખપ કરે, ગુણ છત્રીશ ભંડારજી.નિ.-૨ પાંચે ઈદ્રિય અહનિશ વશ કરે, પાળે નવવિધ શીજી; ચાર કષાય ન સેવે સંયતી, લક્ષણ સોહે શરીરજી, નિ–૩ માસ શિયાળે રે બહુળી શીત પડે, વાયે શીતળ વાયેજી; તપ ધરી પઢયા રે સમતા સેજડી, સંયમ સરિબો ભાવેજી. નિત–૪ ગ્રીષ્મ કાળે રે તરૂણે રવિ તપે, જીવ સહ વ છે છો; સુરજ સામીરે લે આતાપના, ઉંચી કરી બેઉ બાંહ્યો છે. નિરુપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy