________________
૩૩૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
એક ઈંદ્રિય જેની વશ નહિ, તેહના એહ હવાલ; પાંચ ઇંદ્રિય જેની વશ નહિ, તેહના કવણ હવાલ. હે -૭ પાંચ ઇંદ્રિય જેણે વશ કરી, જાણી અથિર સંસાર; તે પ્રાણી કમ ખપાઈને, પહેત્યાં કાંઈમેક્ષ મેઝાર. હે -૮
શ્રી તત્વવિજયજી વિરચિત અનિત્ય સંબંધની સજઝાય
(૨૪૪) કહેના રે સગપણ કેહની માયા, કેહનાં સજન સગાઈ રે; સજન વરગ કેઈસાથ ન આવે, આવે આપ કમાઈ રે કહેનાં-૧ (હારૂં મહારું સૌ કહે પ્રાણી, હારું કેણ સગાઈ રે; આપ સવારથ સહુને હાલે,કુણ સજજન કુણ માઈરે. કહેવ-૨ ચલણું ઉદરે બ્રહ્મદત્ત આયે, જુઓ માત સગાઈ રે; . પુત્ર મારણને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈ રે. કo-૩ કાષ્ટ પિંજર ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દેડે ધાઈ રે; કણિકે નિજ તાત જ હણી,તો કિહાં રહીં પુત્ર સગાઈરેક૦૪ ભરત બાહુબળ આપે લડીયા, આપ આપે સજજ થાઈરે; બાર વરસ સંગ્રામ જ કીધે, કિહાં રહી ભ્રાત સગાઈ રે. ક૦૫ ગુરૂ ઉપદેશથી આય પ્રદેશી, સુધે સમકિત પાઈ રે;
સ્વારથ વિણ સુરકાંતા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. કોનિજ અંગજનાં અંગ જ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે; સહુ સહુને નિજ સ્વારથ હાલે, કુણુ ગુરૂને કુણ ભાઈશે. કo-૭ સુલુમ પરશુરામ જ દઈ, માંહો માંહે વેર બનાઈ રે; ક્રોધ કરીને નરકે પહોંચ્યા તે કિહાં રહી તાત સગાઈ રે. ક0-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org