SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચેતનને શિખામણની સજઝાય [૩૩૭ યા દુનિયા હે બાવરી, જેસી બાજીગર બાજી; સાથ કીસીકે ના ચલે, ક્યું કુલટા નારી. ચેતન -૨ માયા તરૂ છાયા પરે, ન રહે થિર કારી; જાનત હે દિલમેંજની, પણ કરી નિગારી. ચેતન-૩ મેરી મેરી તું ક્યા કરે, કરે કેણ શું યારી; પલટે એકણ પલકમાં, ક્યું ઘન અંધીયારી. ચેતનવ-૪ પરમાતમ અવિચળ ભ, ચિદાનંદ ચાકરી, નય કહે નિયત સદા કરે, સબ જન સુખકારી. ચેતન –પ પાંચ ઇંદ્રિયોની સજઝાય (૨૪૩) કાયા રૂપી બ પિંજરો, તેમાં પાંચ ભુજંગને વાસ; તેહને છુટા મૂકે થક, કરે અતિશે વિનાશ. હે મૂરખ, ન મેલે ઇંદ્રિય મકળી–૧ તે તે દી ઝળહળે, માંહી બળે કુદાં ને પતંગ ચક્ષુ તણા રસ લુપી, બળી દીવા કેરે સંગ. હે મૂરખ૦-૨ વિણા બજાવે વનમાં પારધી, જેની સુરતા વણામાં જાય; શ્રોત્ર તણે રસ લુપી, મૃગનું બાણે શરીર વીંધાય. હે-૩ જળમાં હાલે રૂડી માછલી, તેની સુરતા તે લેટમાં જાય; જીભ તણી રસ લોલુપી, તેનું ગળું કાંટે વીંધાય. હેવ-૪ સાંજ પડે ને રવિ આથમે, ભમરે જઈ બેસે કમળને છોડ; ઘાણ તણે રસ લુપી, ગજે કીધે કમળને તેડ. હે -૫ મયગળ માતો મદ ઝરે, તેની સુરતા હાથણીમાં જાય; કામ તણે રસ લોલુપી, પડે આવી ખાડા માંય. હે-૬, વાસ ચશુ તણા, દીવે અળસર, નરેશ અતિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy