SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ દિન ઉગે દિન આથમે, ન વળે કઈ દિન પાછો રે; અવસરે કાજ ન કીધલું, તે મનમાં રહેશે લાછે રે. જે-૩ લેભ લગે લખ સંચીયા, તેં પર ધન હરી લીધાં રે; કેડે ન આવે કેઈને, કેડે કરમ રહ્યાં કીધાં રે. ઈ-૪ માતા ઉદરે ઉધે રહ્યા, કેડી ગમે દુખ દીઠાં રે, નિ જનમ દુઃખ જે હવે, તે તુજ લાગે છે મીઠાં રે. – હે હૈ ભવ એળે ગયે, એકે અરથ ન સાધ્યો રે; સદગુરૂ શીખ સુણી ઘણી, તે પણ સંગ ન વાવ્યો રે. -૬ માન મને કઈ મતિ કરો, જમ જિ નવિ કેણે રે; સુકૃત કાજ ન કીધાં, બે ભવ હાર્યો છે તેણે રે. ઈ૭ જપ જગદીશનાં નામને, કાંઈ નચિંતે તું સુવે રે; કાજ કરે અવસર લહી, સવિ દિન સરીખા ન હુવે રે. જો૦-૮ જગ જાતે જાણી કરી, તિમ એક દિન તુજ જા રે; કર કરો જે તુજને હુવે, પછી હશે પસતાવે છે. જે-૯ તિથિ પ તપ નવિ કર્યો. કેવળ કાયા તે પિષી રે; પરભવ જાતાં ઈણ જીવને, સંબળ વિણ કિમ હસે રે. -૧૦ સુણ પ્રાણી પ્રેમે કહી, લબ્ધિ લહી જિમ વાણી રે; સંબળ સાથે સંગ્રહો, ઈમ કહે કેવળનાણી રે. જોઈ૦-૧૧ શ્રી નવિજયજી કૃત શ્રી ચેતનને શિખામણની સઝાય (૨૪૨) ચેતન અબ કછુ ચેતીએ જ્ઞાન નયન ઉઘાડી; સમતા સહજ પણું ભજે, તજે મમતા નારી. ચેતન-૧ તપ નવિ કર્યો પછી હશે અને જો રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy