SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦] શ્રી જૈન સઝાય સંગ્રહ પાઉસ કાળે રે મેલાં કપડાં, ઝરમર વરસે મેહોજી; ડાંસ મચ્છરના રે પરિસહ આકરા, સહિયાં સહે મુનિ તેહેજી. નિત.-૬ બાવીસ પરિસહ મુનિ અંગે ધરે, મહીયલ કરે વિહારો; ક્ષમા ખડગ લેઈ મુનિવર કર ગ્રહી, ઉપસમ રસ ભંડારજી. નિત-૭ સમકિત માન સરોવર ઝીલતા, ચારિત્ર વન ખંડ વાજી; તપ જપ સંયમ પાળે નિરમળાં,પાળે મનને ઉલ્લાસજી. નિ–૮ મધુકરની પરે મુનિવર ગોચરી, વહરે શુદ્ધ જ આહારીજી; તે વળી નીરસને વળી ઘોડલે, ઘનિજ દેહ આધારો. નિ.-૯ બે કર જોડી રે વીનવીશું વળી, સ્વામી શરણે રાજી; હૈડે સાલે રે પાપ જ જે કર્યા, આઈશ ગુરૂ સાજી.નિ.-૧૦ તીન પ્રદક્ષિણે દેઈ વાંદરું, હૈડે આનંદ પૂરોજી; શ્રવણે સુણશું વાણી તસ તણું કઠિણ કરમદલ ચૂરેજી. નિવ-૧૧ વીર જિનેસર નીરતે ભાંગે, તિહાં લગે જિનની આણાજી; ૬૫સહ આચારજ સામી વખાણી, મહાનિશીથ સુઠા જી. નિત૦-૧૨ તપ પડિવજશું રે વરતી નિરમળા, દૂરિત કરેણું દૂર છે; મનના મરથ સહુ એ પૂરશું, ભણે વિજયદેવસૂરે છે. નિત-૧૩ શ્રી રૂપચંદજી વિરચિત (૨૪૬). હક મરનાં હક જાનાં યારે, મત કે કરે ગુમાના. હક ઓઢણ માટી પેરણ માટી, માટીકા સરાના; વસતિમેં સે બહાર નિકાલા, જંગલ કિયા ઠીકાના. હક-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy