________________
૧૩) શ્રી જૈન ઝાય સંગ્રહ જે જિન આશાતનાદિક ઘણાં,નિંદીયે તેલ ગુણ ઘાત રે. ૨૦-૧૦ ગુરૂ તણાં વચન તે અવગણી, ગુંથી આ આપ મત જાળ રે; બહુ પરે લેકને ભેળવ્યાં, નિંદી તેહ જાળ રે. ચે-૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જે પરધન હરી હરખીયા,કીધેલ કામ ઉનમાદ રે. ૨૦-૧૨ જેહ ધન્ય ધાન્ય મૂછ ધરી, સેવીયાં ચાર કષાય રે; રાગને દ્વેષને વશ હુવા, જે કલહ ઉપાય રે. ચેતન-૧૩ જૂઠ જે આળ પરને દીયાં, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા,વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૨૦૧૪ પાપ જે એહવા સેવીયાં, તેહ નિંદીએ ત્રિર્હ કાળ રે; સુકૃત અનુમોદના કીજીએ,જિમ હોયે કેમ વિસરાળ રે. ૨૦-૧૫ વિશ્વ ઉપગાર જે જિન કરે, સાર જિન નામ સંગ રે; તે ગુણ તાસ અનમેદિયે, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૨૦-૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યને, ચરણ વન સીંચવા મેહ રે. ૨૦-૧૭ જેહ ઉવજઝાયને ગુણ ભલે, સૂત્ર સજઝાય પરિણામ રે; સાધુની જે વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૨૦–૧૮ જેહ વિરતિ દેશ શ્રાવક તણું, જેહ સમકિત સદાચાર રે; સમકિતદષ્ટિ સુર નર તણે, તેહ અનુમદિયે સાર રે. ૨૦૧૯ અન્યમાં પણ દયાદિક ગુણ, જેહ જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુદિયે, સમકિત બીજ નિરધાર; ચે-૨૦ પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુદવા લાગશે. ૨૦-૨૧ થડે પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણે રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org