________________
શ્રી અમૃતવેલીની સઝાય
[૩૩૩
vvvvvvvvvvvvv
શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત શ્રી અમૃતવેલીની સઝાય
(૨૪૦) ચેતન જ્ઞાન અજુવાળી એ, ટાળીએ મેહ સંતાપ રે, ચિતડું ડમડેળતું રાખીએ, પાળીએ સહજ ગુણ આપશે. ચે૦૧ ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે, અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજજનને માન રે. ૨૦–૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાંખીએ વયણ મુખ સાચ રે; સમકિત રત્ન રૂચિ જોડીએ છેડીએ કુમતિ મતિ કાચ રે. ૨૦-૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણું ધરે ચિત્ત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે.
ચેતન -૪ જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્કરાવ જિમ મેહ રે. ૨૦-૫ શરણ બીજું સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૨૦-૬ સાધુનું શરણ ત્રીજું ધરે, તેહ સાધે શિવ પંથે રે; મૂળ ઉત્તર ગુણ જે વર્યા, ભવ તર્યા ભવ નિર્ગથ રે. ૨૦–૭ શરણ ચેાથું ધરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે; જેહ સુખ હેતુ જિનવરે કહ્યું, પાપ જળ તરવા નાવ રે. ૨૦–૮ ચારનાં શરણ એ પડિવણજે, વળી વડજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપનાં નિંદીયે, જેમ હેાયે સંવર વૃદ્ધિ રે. ૨૦-૯ ઈણ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org