SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] શ્રી જૈન સઝાય સ`ગ્રહ ક્રોડ; ધંધા કરી ધન મેળવ્યું, લાખે। ઉપર મરણની વેળા માનવી, લીધેા કદારો છેોડ. ભૂલ્યા૦-૫ મૂરખ કહે ધન માહરૂં, ધેાખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પઢવું, લખપતિ લાકડા માંય, ભૂલ્યા-૬ ભવસાગર દુ:ખ જળ ભર્યાં, તરવા છે રે તેહ; વિચમાં ભય સખળેા થયા, કમ વાયરાને મેહ, ભૂલ્યા૦-૭ લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ; ગવ કરી ગેાખે એસત્તા, સવ થયા અળી રાખ. ભૂલ્યા૦-૮ લુહાર, ભૂલ્યા૦-૯ ૐ પાર; ધમણ ધખતી રે રહી ગઈ, મુઝે ગઈ લાલ અંગાર; એરણુકા ઠબકા મટો, ઉઠુ ચલ્યેા રે વટ મારગ ચાલતાં, જાવું પેલે આગળ હાટ ન વાણીયેા, સબળ લેજો રે સાર. ભૂલ્યા૦-૧૦ પરદેશી પરદેશમે, કુણ શું કરી રે સ્નેહ; આયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યા૦-૧૧ કેટ ચાલ્યા રે કેઇ ચાલશે, કેઈ ચાલણહાર; રે કેઈ બેટા રે બુઢા બાપડા, જાએ નરક મેાઝાર, ભૂલ્યા૦-૨૨ જે ઘેર નાખત વાગતી, થાતાં છત્રીસે રાગ; જે ખડેર થઇ ખાલી પડચાં, બેસણુ લાગ્યાં છે કાગ. ભૂલ્યા૦-૧૩ ભમરા આવ્યે કમળમાં, લેવા કમળનું ફૂલ; કમળની વાંછાએ માંહિ રહ્યો, જિમ આથમતે સૂર. ભૂલ્યા૦-૧૪ રાતના ભૂલ્યા રે. માનવી, દિવસે મારગ આય; દિવસના ભૂલ્યે રે માનવી, ફ્િરફિર ગેાથાં ખાય. ભૂલ્યા૦-૧૫ સદ્ગુરૂ કહે વસ્તુ વે’રિયા, જે કાંઇ આવે રે સાથ; આપણા લાભ ઉગારીએ, લેખુ* સાહિબ હાથ. ભૂલ્યા૦-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy