________________
મન ભમરાની સજઝાય
[૩૩૧
*
*
*
વિનય કરજે ગુરૂ જન કેરે, પંચ પર્વ ચિત્ત ધરજે; હીન મહેદય અનુકંપાયે, દુખિયાને સાધારે. મા–૧૦ શક્તિ પાપે મ કરીશ મેટાઈ, શુભ કામે ન ખટાઈ,
ડીજે ગુગલ ચટ્ટાને, મળવું ન દુષ્ટથી કાંઈ રે. માઇ-૧૧ ધર્મક્ષેત્રે નિજ ધનને વાવે, જિમ આગળ સુખ પાવે, પરનિદા નિજ મુખે મત લાવે, આપે હીણું ભાવે રે. મા–૧૨. ઉદેરી મત કરજે લડાઈ, આદરજે સાદાઈ ફુલા ચિત્ત ન ધરે જડાઈ, પામીશ એમ વડાઈરે. મા–૧૩ વિધિશું સમજી વ્રત આદરજે, ત્રણ્યકાળ જિન પૂજે; બુધ પૂછીને ઉદ્યમ કરજે, વ્યસન અવશ્ય પરિહરજે રે. મા–૧૪ જ્ઞાનવિમળ ગુરૂ સેવા કરીયે, તે ભવસાગર તરીયે; શિવસુંદરીને સહેજે વરીયે, શુદ્ધ મારગ અનુસરીયેરે. માટ–૧૫
શ્રી લાભવિજયજી કૃત મન ભમરાની સજઝાય
(૨૩૯) ભૂલ્યા મનભમરા તું કયાં ભમે, ભમિ દિવસ ને રાત; માયાને બાંધ્યો પ્રાણિ, ભમે પરિમલ જાત. ભૂલ્યા -૧. કુંભ કાચે રે કાયા કારમી, તેહનાં કરે રે જતન્ન; વિણસતાં વાર લાગે નહિ, નિર્મળ રાખેરે મન્ન. ભૂલ્યવ–૨. કેનાં છેર કેનાં વાછરું, કોના માય ને બાપ; અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. ભૂલ્યા –૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી કાંઈ કરે, કર દૈવની વેઠ. ભૂલ્યા –૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org