________________
આત્મ પ્રબંધની સઝાય
ترو مي مية بومی و ترمیم مو به میخی .
و
خرید رحیمی
મુનિ લાવણ્યસમય વિરચિત આત્મ પ્રબોધની સજઝાય.
(ર૩૭) એક ઘર ઘડા હાથીયાજી રે, પાયક સંખ્યા ન પાર; મોટા મંદિર માળીયાંજી રે, વિશ્વ તણે આધારરે. જીવડા દીધાનાં ફળ જોય, વિણ દીધે કિમ પામીએજીરે; હૈડે વિમાસી જોય રે, જીવડા દીધાનાં ફળ જોય-એરાગ-૧ દેય નર સાથે જનમીયાજીરે, એવડે અંતર આજ; એક માથે ભારી વહે જી રે, એક તણે ઘેર રાજરે. જીવડા-૨ આંગણે નારી મલપતીજી રે, મીઠા બેલી રે નાર; એક ઘેર કાળી કુબડીજી રે, કાંઈ ન ચાલે ઘરબારરે જીવડા-૩ શેવ સુંવાળી લાપશીજી રે, ભજન કૂર કપુર; એક ઘેર કુકશ ઢોકળાંજરે, પેટ નહીં ભરપૂર રે. જીવડાવ-૪ એક ઘેર બેટા રૂડાજી રે, રાખે ઘરને રે સૂત્ર; એક ઘેર દીસે વાંઝીઆજી રે,એક કુલખ પણ કુપુત્રરે.જીવડા –પ એક ઘોડે ચઢી હાલશે જી રે, એક આગળ ઉજાય; એક નર પેઢે પાલખીજી રે, એક ઉલાસે પાય રે.જીવડા –૬ દંભ વિના જે ગર્વ કરેજી રે, ભેળા મૂરખ આલ; જે વાવીજે કદરાજી રે, તે કિમ લણીએ સાળ રે, જીવડા –૭ માથે છત્ર ચમ્મર ઢળજી રે, ઢમકે ઢેલ નિશાન; મુનિ લાવણ્યસમય ઈમ ભણેજી રે, પુણ્ય તણે પરિમાણ રે.
જીવડા –૮ ભાવ કરી જે આપશેજી રે, વળી વિશેષે રે દાન, ઈંદ્ર તણાં સુખ ભેગવેજી રે, પામે અમર વિમાનરે. જીવડાવ-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org