SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ હાંજી કુળ મદ ત્રીજો દાખીયા, ચિી ભવે કીધા પ્રાણી રે; કાડાકેાડી સાગર ભવમાં ભમ્યા, મદ મ કરો ઈમ મન જાણી રે. હાંજી ખળ મદથી દુઃખ પામીયા, શ્રેણિય વસુભુતિ જઈ ભાગવ્યાં દુઃખ નરક તણાં, મુખ પાડતાં નિત મ૬૦ ૪ હાંજી સનતકુમારે નરેસરૂ, સુર આગળ રૂપ વખાણું રે; રામ રામ કાયા અગડી ગઈ, મદ ચેાથાનું એ ટાણું' રે. મદ॰- ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપના મદ મનમાં આયે રે; થયા ફૂગડું ઋષિ રાજિયા, પામ્યા તપના અંતરાયારે. મ− દ્ હાંજી દેશ દશારણના ધણી, રાય દશા ભદ્ર અભિમાની રે; ઇંદ્રની ઋદ્ધિ દેખી બૂઝી, સંસાર તજી થયા જ્ઞાની રે. મ॰- ૭ હાંજી સ્થૂલિભદ્રે વિદ્યાના કર્યાં, મદ સાતમા જે દુઃખદાઇ રે; શ્રુત પૂરણ અર્થ ન પામીયા, જીએ માન તણી અધિકાઈ રે. મઃ- ૩ જીવે રે; રીવા રે. મદ- ૯ રાય સુભૂમ ષટ ખડના ધણી, લાભના મદ કીધેા અપાર રે; હુય ગય રથ સમ સાયર ગળ્યું, ગયેા સાતમી નરક મેાઝાર રે. મ૪૦ ૯ ઈમ તન ધન ચૌવન રાજ્યના, મ ધરા મનમાં અહંકારો રે; એ અથિર અસત્ય સવિ કારમું, વિષ્ણુસે ક્ષણમાં બહુ વારો રે. મ૬૦-૧૦ મદ આઠ નિવારો વ્રત ધરી, પાળે! સયમ કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી Jain Education International For Private & Personal Use Only સુખકારો રે; નર નારી રે. મદ૦-૧૧ www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy