________________
મૂર્ખને પ્રતિબંધની સજઝાય
[૩ર૭
શ્વાન હોય તે ગંગાજળમાં, સે વેળા જે ન્હાય; અડસઠ તીરથ ફરી આવે પણ, શ્વાન પણું નવિ જાય. મૂરખ૦-૨ ક્રૂર સર્પ પયપાન કરતાં, સંત પણું નવિ થાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખ૦-૩ વર્ષો સમે સુગ્રી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગે, સુગ્રી ગૃહ વિખાય. મૂરખ૦-૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણ પણું નવિ જાય; લેહ ધાતુ ટંકણ જે લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂરખ૦–૫ કાગ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂરખ૦-૬ સિંહ ચરમ કઈ શિયાળ સુતને, ધારે વેષ બનાય; શિયાળ સુત પણ સિંહ ન હવે, શિયાળ પણું નવિ જાય. મૂ૦-૭ તે માટે મૂરખથી અળગા, રહે તે સુખીયા થાય; ઉખર ભૂમિ બીજ ન હોવે, ઉલટું બીજ તે જાય. મૂરખ૦–૮ સમકિત ધારી સંગ કરીને, ભવ ભય ભીતિ મિટાય; મયાવિજય સદ્ગુરૂ સેવાથી, બેધિ બીજ સુખ પાય. મૂઠ-૯
શ્રી માનવિજ્યજી કૃત શ્રી આઠ મદનિવારણની સજઝાય
(ર૩૬) મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતારે રે; શ્રીવીર જિનેસર ઉપદીશે, ભાખે હમ ગણધારે રે. મદ - ૧ હાજી જાતિને મદ પટેલે કહ્ય, પૂર્વે હરિકેશીએ કીધું રે; ચંડાળ તેણે કુળ ઉપન્ય, તપથી સવિ કારજ સીધ્યો છે. મ - ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org