________________
*
~
-
૩૨૬] શ્રી જૈન સઝાય સંગ્રહ અછતાં આળ ન દીજીએ રે કાંઈ, તુમ મારગ નહીં એહ;
સુણ તું શ્રમણીજી. શ્રમણી કહે સુણે દેય જણાં રે કાંઈ ખોટું નહિય લગાર.
સુણ તું માતાજી.- ૬ પેટીમાં ઘાલી મૂકીયાં રે કાંઈ, જમુનાએ વહેતાં દેય;
તમે સાંભળજે. શારીપુરી નગર તિહાં વળી રે કાંઈ, પેટી કાઢી સય.
તમે સાંભળજો.- ૭ ઈમ નિસુણી તે દોય જણે રે કાંઈ, સંયમ લીધો તેણિવાર; તમે સંયમ લેઈ તપ આદરી રે કાંઈ, દેવલોક પહોતાં તેણિવાર રે.
રંગીલા– ૮ તપથી સવિ સુખ સંપજે રે કાંઈ, તપથી પામે જ્ઞાનરે ભવિકજન. તપથી કેવળ ઉપજે રે કાંઈ, તપ મહાટું વરદાન રે.
ભવિકજન.- ૯ તપગચ્છ પતિ ગુણ ગાવતાં રે કાંઈ, દ્ધિ વૃદ્ધિ ઘર થાય; ભવિ. પંડિત દાનવિજય તણે રે કાંઈ, હેતવિજય ગુણ ગાય.
ભવિકજન.-૧૦
શ્રી મયવિજયજી કૃત મૂર્ખને પ્રતિબંધની સજઝાય
(૨૩૫) જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવિ થાય; કહેતાં પિતાનું ' પણ જાય. મૂરખને -૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org