SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર નાતરાંની સજ્ઝાય [૩૫ ગુરૂણીને પૂછી કરી રે લાલ, આવી મથુરાં જામ રે; રગીલા॰ વેશ્યા મંદિર જઈ ઉતરી રે લાલ, કરવા ધર્મનું કામ રે. ગી॰ એક૦-૧૪ ઢાળ મીજી ( ૧૩૪) ઈ અવસર નાના બાલુડા રે કાંઈ, પારણે પાળ્યો જેહ; ગાઉં હાલરૂ. હાલેા હાલા કહી હુલરાવતી રે કાંઈ, સાધવી ચતુર સુજાણુ. ગાઉં હાલરૂમ.- ૧ સગપણુ છે તારે માહરેરે કાંઈ, સાંભળ સાચી વાત; સુણ તું મા કાકા ભત્રીજા પાતરા રે કાંઈ, દીકરા દેવર જેઠ. સુણ તું માલુડા.- ૨ સગપણુ છે તાહરે માહરેરે કાંઇ, ખટ ખીજા કહું તે; સુણ તું મા॰ અધવ પિતા વડવા રે કાંઈ, સસરે સુત ભરતાર. સુણૢ૦- ૩ સગપણ છે તાહરે મારે રેકાંઈ, ખટ ત્રીજા કહું તેહ; સુણ તું માતાજી. કહું શાક્ય ભેજાઇ. સુણ તું માતાજી.- ૪ માતા કહું સાસુ કહું રે કાંઇ, વળી વડીએઈ વળી મુજ સગપણ બહુ રે કાંઈ, તુજ મુજ સગપણ એહ; સુણ॰ એહ સંબંધ સિવ સાંભળી રે કાંઈ, ઘરમાંથી આવ્યા દોય. સુણ તું શ્રમણીજી.- ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy