________________
૩૨૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
રમત મેલી પિયરમાં ગઈ રે લાલ, પૂછે માતાને વાત રે, ૨૦ માત કહે હું જાણું નહિ રે લાલ,જાણે તારે તાત રે. ૨૦-૫ તાત કહે સુણજે સુતા હે લાલ, સંક્ષેપે સઘળી વાત રે; રં પેટી માંહેથી વહેંચીયા રે લાલ,બાળક દેય વિખ્યાત રે. ૨૦-૬ કુબેરદત્તા મન ચિતવે રે લોલ, કીધે અપરાધ રે; ૨.૦ ભાઈ વે ને ભાઈ ભેગબે રે લાલ, એ સવિ કમની વાત રે.
રંગીલા. એક-૭ એમ ચિંતવીને સંયમ લીયે રે લાલ, પાળે પંચાચાર રે; ૨૦ સમિતિ ગુપ્તિને ખપ કરે રે લાલ, છ કાય રક્ષા સાર રે.
રંગીએક - ૮ કુબેરદત મન ચિંતવેરે લાલ, એ નગર માંહે ન રહેવાય રે; રં બેન વરીને ભેગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય છે. રંગી. એ – ૯ કરદત્ત તિહાંથી ચાલી રે લાલ, આ મથુરા માંય રે; રં૦ વેશ્યા મંદિરમાં આવી રે લાલ, કરે વેશ્યા શું અન્યાય રે.
રંગીએકટ-૧૦ કબેરદત્ત નિજ માતશું રે લાલ, સુખ વિલસે દિન રાત રે; ૨૦ એમ કરતાં સુત જનમીયે રે લોલ, એ સવિ કમની વાત રે,
રંગી. એકટ–૧૧ તપ જપ સંયમ સાધતાં રે લાલ, પાળતાં કિરિયા સાર રે, ૨૦ જ્ઞાન અવધિ તિહાં ઉપન્યું રે લાલ, દીયે તિહાં જ્ઞાન વિચાર રે.
રંગી. એકટ-૧૨ અવધિજ્ઞાને સાધવીએ રે લાલ, દીઠે મથુરા મેઝાર રે; રંગી નિજ જનની સુખ વિલસતો રે લાલ, ધિક ધિક તસ અવતાર રે.
રંગીએક ૦–૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org