SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર નાતરાંની સજ્ઝાય [ ૩૨૩ દૂરથી દીઠી રે પેટી આવતી રે, હૈડે વિમાસે ઢાય; એહમાં જે હાશે રે તે આપણુ એહુ રે, વહે'ચી લેશું સેાય. ભવિ૦-૮ એલ બંધ કીધા ક્રાય વ્યવહારીયે રે, કાઢી પેટી તે બહાર; પેટી ઉઘાડી રે છાની સેાડમાં રે, લેઈ આવ્યા નગર માઝાર. ભવિ૦-૯ પેટી ઉઘાડીને નિહાળતાં હૈ, દીઠાં બાળક ઢાય; મનમાં વિચારે રે દાય વ્યવહારીયા રે, શું જાણે પૂર કાય, ભવિ−૧૦ જેણે સુત નહિ હતા તેણે બેટા લીયેા રે, બીજે મેટી હા લીધ; મુદ્રિકા મેલ રે નામ કુબેરદત્ત દીયા રે, કુબેરદત્તા વળી દીધ. ભવિ−૧૧ અનુક્રમે વાથ્યાં રે ઢાય ભણ્યાં ગણ્યાં રે, પામ્યા યૌવન સાર; માત તાત જોઈ ને પરણાવીયાં રે, વિલસે સુખ અપાર. ભ૦-૧૨ ઢાળ બીજી ( ૨૩૩ ) એક દિન બેઠાં માળીયે રે લાલ,નરનારી મળી રગ રે; રગીલાક ત. આવાને પિયુડા આપણુ ખેલીયે રે લાલ,રસું છું ઘણી મનેાહાર રે. ર્ગીલા॰ એક૦-૧ હાસ્ય વિનાદ કરે ઘણાં રે લાલ,માને નિજ ધન્ય અવતાર રે; ૨૦ સાર પાસે રમીયે સોગઠે રે લાલ, આણી મનમાં ઉમ’ગ રે, રંગીલા એક-૨ દીઠી નામાંકિત મુદ્રિકા રે લાલ,હિયડે વિમાસે નાર રે. ૨૦-૩ રંગે રૂપે એહુ સરીખાં રે લાલ, સરખાં વીટીંમાં નામ ૐ. ૨૦ નારી વિચારે ચિત્તમાં રે લાલ, મેં કીધું અકામ રે. ૨૦-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy