________________
શ્રી અષ્ટમીની સજઝાય
[૩૬૯
અષ્ટમી તપ ભાવે કરો, આ હર્ષ ઉમેદ; ભવિયણ. તો તમે પામશે ભવ તણે, કરશે કર્મને છેદ. ભવિ. અ૦-૨ અષ્ટપ્રવચન તે પાળીએ, ટાળીએ મદનાં ઠામ, ભવિયણ. અષ્ટ પ્રાતિહાય મન ધરી, જપીએ જિનનું નામ. ભ૦ અ૦–૩ એહ તપ તમે આદરે, ધરો મનમાં જિનધર્મ, ભવિયણ. તો તમે અપવાદથી છુટશે, ટાળશે ચિહું ગતિમર્મ. ભ૦ અo-૪ જ્ઞાન આરાધન એહ થકી, લહીએ શિવ સુખ સાર; ભવિ. આવાગમન જન નહિ હૂએ, એ છે જગ આધાર. ભટ અo-૫ તીર્થંકર પદવી લહે, તપથી નવે નિધાન; ભવિયણ. જુઓ મલિકુમારી પરે, પામે તે બહુ ગુણ જ્ઞાન. ભ૦ અ૦-૬ એ તપના છે ગુણ ઘણું, ભાંખે શ્રી જિન ઈશ; ભવિય. શ્રી વિજય રત્નસૂરીંદને, વાચક દેવસૂરીશ. ભવિ. અઠ-૭
શ્રી સહજસુંદર વિરચિત શ્રી કાયાપુર પાટણની સજઝાય
(૨૩૦) કાયાપુર પાટણ રૂઅડે, પેખે પેખો નવ પિલ માન રે; હંસ રાજા રંગે રમે રાજિયે રે, મળીયે મળી મન પરધાન
રેકાયા કારમી-૧ જીવ જાણે જે સર્વ માહરું, કૂડેકૂડે કુટુંબ સંઘાત રે; રાત્રે જેમ પંખી બેસે એકઠાં, ઉડી ઉડી જાય પ્રભાત રે. કાઠ-૨ એક જીવ તણી વેલડી, કરહેલા દેય ચરંત રે; એક કાળાને બીજે ઉજળે, દિન દિન વેળા ઘટત રે. કાઠ-૩ એક તરૂવર ઘનરસ ચડે, એક પડે પીંપળ પાન રે, ચતુર પણ જોજે પારખું, હીયડે ધરજો અરિહંત ધ્યાન રે.
કાયા૦-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org