SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮] શ્રી જૈન સઝાય સંગ્રહ --- - - સજજન વર્ગ સહુ એમ ભાંડે, જડ તે શું એ જાણે રે; લવ લવ કરતો લાજ નહીંએ, કણ ગણે તૃણ તોલે રે. જે-૭ વંઠેલ વહુર એણે પરે બોલે, તાતયાડી તાણે રે; લાઠી લેઈ લૂડીને હાંકે, એ વૃદ્ધ તણાં સુખ માણે રે. જે–૮ કટુક વચન સુણી એમ શ્રવણે, શિર ધુણે બહુ ઝુરે રે; જરાએ જીરણ કર્યોએ, આંખે આંસુ સૂવે છે. જે જે-૯ સાત લલા આવી ચડ્યા એ, કેહને જઈને કહીએ રે, અવસરે તું ચે નહિ પ્રાણી,સમતાએ હવે સહીએ રે. જો૦૧૦ હૈ હૈ જન્મ એળે ગયે એ, સ્વજન કિણ રંગ શું મેહીઓ રે; પાપ કરી આણને પિળે, નરભવ એળે છે રે. જે૦-૧૧ જાણુતાં પણ કેઈ ભવિ પ્રાણુ, કરિ જિમ કચરે ખૂચે રે; મેહ મહાજાલે ગુંથાણું, ખેલે મશક જિમ ગૂંચે રે. જે૦૧૨ એહવું જાણું ચિત્તમાંહિ આણી, પુણ્ય કરો ભવિ પ્રાણી રે; જન્મ જરા કરવું નહિ હવે, ઈમ કહે કેવળનાણું રે. જે૦૧૩ પંડિત વીરવિમળ ગુરૂ સેવક, વિશુદ્ધ કહે ચિત્ત ધરજે રે; એ સંસાર અસાર મન આણું, ધર્મ તે વહેલે કરજો રે. જે જેટ–૧૪ શ્રી દેવવિજયજીવાચક વિરચિત શ્રી અષ્ટમીની સજઝાય (૨૯) શ્રી સરસ્વતી ચરણે નમી, આપે વચન વિલાસ; ભવિયણ. અષ્ટમી ગુણ હું વર્ણવું, કરી સેવકને ઉલ્લાસ. ભવિયણ -૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy