________________
ધોબીડાની સઝાય
[૩૧૭
તપવજે તપ તડકે કરી રે, જાળવજે નવ બ્રહ્મ વાડ રે; છાંટા ઉડાડે પાપ અઢારના રે, એમ ઉજળું હશે તતકાળ રે.
ધોબીડાવ-૪ આલેયણ સાબુડે સૂધ કરે રે, રખે આવે માયા સેવાળ રે, નિચ્ચે પવિત્રપણું રાખજે રે, પછે આપણા નિયમ સંભાળ રે.
ધબીડા–પ રખે મૂકતો મન મેકળું રે, પડ મેલીને સંકેલ રે, સમયસુંદરની શીખડી રે, સુખડી અમૃતવેલ છે. ધો.-૬
શ્રીવિશુદ્ધવિમલ વિરચિત વૈવનની અસ્થિરતાની સઝાય
(૨૮). જે જે રે એ જોબનીયું મેં, જાણ્યું કેઈ દિન રહેશે રે ઘણું દિવસની પ્રીતડી કાંઈ જાતું મુજને કહેશે રે. જો જે-૧ જોબનવય જુવતી રસ રાતે, ધન કારણ બહુ ધાતે રે; પુદ્ગલશું નિશદિન રહ્યો રાતે, કાળ ન જાયે જાતે રે. જે૦-૨ જાતે ? પણે જોબનીયે, વળી જરા રાક્ષસી મેલી રે; સવ લોહી ચૂસી લીયે એ, તિલને જિમ કરે તેલી રે. જે-૩ કાળા તે વેળા થયા એ, તનને જેર ભાંગ્યો રે, ઈચ્છા અંધેર કરી બહુ વાધે, લેભ પિશાચ તે લાગે રે.જે.-૪ શ્રવણે કાંઈ સુણે નહિ એ, આંખે પણ નવિ સૂઝે રે, લાખ ગમે લાળ સૂવે, મૂરખ તેહિ ન બુઝે છે. જે જેટ–પ દાંત સવિ મુખથી ગયા એ, હાથ પગ નવિ હાલે રે; ચિત્ય કામ એ નહિ થાયે, એ ઘડપણ બહુ સાલે રે. જે.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org