________________
૩૧૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
નારી અગ્નિ પુરૂષ માખણ, બેલ બેલતાં પીગળે, સ્ત્રી દેહમાં શું સાર દીઠે, મૂઢ મોહી આ કાં કરે.-૮
ઢાળ ઇંદ્રિય વાહ્ય રે, જીવ અજ્ઞાની પાપીઓ,
માને નરક રે, સ્વર્ગ કરી વિષ વ્યાપીઓ; કાં ભૂલે રે, શણગાર દેખી એહના,
જાણે પ્રાણ રે, એ છે દુખની અંગના-૯
અંગના તું છેડી છોડ રે, જસ કીતિ સઘળે લહે,
કુશીલનું જે નામ લીએ કે, પરેક દુર્ગતિ દુઃખ સહે; વિજયભદ્ર બોલે જે નવિ ડેલે, શિયળ થકી જે નરવરા, તસ પાયે લાગું સેવા માગું, જે જગમાંહે જયકર-૧૦
શ્રી સમયસુંદર વિરચિત ધાબીડાની સજઝાય
(૨૨૭) ધોબીડા તું જે મનનું ધોતીયું રે, રખે રાખતે મેલ લગાર રે; એણે રે મેલે જગ મેલે કર્યો છે, અણધાયું ન રાખ લગાર
રે. ધબીડા-૧ જિનશાસન સરોવર સોહામણું રે, સમકિત તણી રૂડી પાર રે; દાનાદિક ચારે બારણાં રે, માંહી નવતત્વ કમળ વિશાળ રે.
ધોબીડા-૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે જપ તપ નીર રે; શમ દમ આજે જે શિલા રે તિહાં પખાલે આતમ ચીર રે. ધે-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org