________________
શિયળ વિષે સજઝાય
[૩૧૫
-
ત્રુટક એ પાસ પાડે ધન ગમાડે, માન ખડે લે લછી,
બેલંતી રૂડી ચિત્ત કૂડી, કૂડ કપટની કથળી; એ નર અમૂલક વ્યસન પડીએ, પછે ન પોસાય પાયક, દિવાન દંડે માન ખંડે, માર સહે પછે રાયકે-૪
છડી દેશે રે, વેશ્યાનાર લંપટ નરા,
સહુ સધવા રે, વિધવા દાસી રે કરા; જા નાશી રે, રૂપ દેખી જીવ એહ તણું,
ઊભું રહી રે, એહ સામું મમ જે ઘણું.–૫
ઘણું મ જઈશ એહ સામું, કૂલ સ્ત્રી દીઠે નવિ ગમે,
જિમ શૂની પેઠે શ્વાન હીંડે, તિમ પરનારી પેઠે કાં ભમે; જિમ બિલાડે દૂધ દેખે, ડોલે ડાંગ ન દેખે એ, પરનાર પે પુરૂષ પાપી, ક ભય ન લેખે એ-૬
ઢાળી ફૂલ વેણી રે, શિર સિંદૂર સે ભર્યો,
તે દેખી રે, ફટ મૂરખ મન કાં ફર્યો; દેખી ઢીલાં રે, ઢીલી ઇંદ્રિય કરી ગહગહ્યો,
શિર રાખડી રે, આંખે દેઈ તું કાં રહ્યો.-૭
કાં રહ્યો મૂરખ આંખે દેઈ શણગાર ભાર એણે ધર્યા,
એ ઉલી જિ, આંખે પીયા કાન કૃપા મળ ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org