________________
૩૨૦ ].
શ્રી જૈન સઝાય સંગ્રહ
ઈણ વાટે નથી બેઠા વાણીયા, વળી નથી હાટનું કામ રે; એવું જાણી સાથે લેજે સંબળે, વેગળું છે મુક્તિનું ગામ રે.
કાયા–પ આપણે આતમાં બાલુડે, સરસ જોબન લહે વેષ રે; મુક્તિ રમણી પરણાવ, સહજસુંદર ઉપદેશ રે. કા –
શ્રી લાભવિજયજી કૃત ઘીના ગુણની સજઝાય
(૨૩)
દોહા ભવિયણ ભાવ ઘણે ધરી, આણી ગુણની શ્રેણિ; સૂપડાં સરખાં થાય છે, ચાળણી પરે મહણિ-૧ સાપ તણું ગુણ મ આણજે, ગાય તણા ગુણ આણ; જુઓ ચાર નીરસ ચરી, આપે ત અહિનાણુ–૨ ધૃત તણું ગુણ વર્ણવું, સાંભળો નર નાર; વસ્તુ સઘળી જોઈ સહી, ધૃત સમી નહિ સંસાર.-૩
ઢાળ ચેપાઇની દેશી વૃત રૂપ વાધે બળ કાંતિ, ધૃત ક્રોધે થાયે ઉપશાંતિ, લુખું ધાન્ય તે દેહીલું પચે, ધૃત સહિત સહુ કેને પચે.-૪ કુકસ બાકસ જેહમાં ધૃત, તેહ ધાન્ય લાગે અમૃત; વાણીયા બ્રાહ્મણ સર્વ સુજાણ, ધૃત પામે તે ધ્રુજે પ્રાણુ–પ હાથ પગ ઉતર્યા સંધાય, દીલ તણા તે ખેડા જાય; ધૃતની પરે વિગલ કહેવાય, એ ઉપમા ધૃતને દેવરાય-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org