________________
સોદાગરની સજઝાય
[૩૯,
તે સોદાગર દૂર વિદેશી, સોદા કરનકું આયા; મેસમ આયે માલ સવાયા, રતનપુરીમાં ઠાયા. સુણ૦-૧ તિનું દલાલકુ હર સમઝાયા, જિનસે બહોત ન ફાયા; પાંચું દીવાનું પાઉં જડાયા, એકકું ચેકી બીઠાયા. સુણ-૨ નફા દેખ કર માલ બહિરણાં, ચુઆ કટ ન મું ધરના;
નું દગાબાજી દૂર કરનાં, દીપકી તે ફિરનાં. સુણ-૩ ઓર દિન ૧લી મહેલમેં રહનાં, બંદરકું નહિ લાનાં; દશ સહેરશે દસ્તીહિ કરનાં, ઉનસેં ચિત્ત મિલાનાં. સુ૦-૪ જનહર તજનાં જિનવર ભજનાં, સજના જિનકું દલાઈ; નવસરધાર ગલેમેં રખના, જખનાં લખકી કટાઈ સુણ-૫ શિર પર મુગટ અમર ઠેલાઈ, અમ ઘર રંગ વધાઈ; શ્રી શુભ વીરવિજય ઘર જાઈ, હેત સતાબી સગાઈ સુવ-૬
શ્રી રત્નતિલક મુનિ વિરચિત કાયાની સઝાયા
(૨૨૨) કાયા રે વાડી કારમી, સીચંતાં રે સૂકે, ઉઠ કેડ રામાવલી, ફલ ફૂલ ન મૂકે. કાયા -૧ કાયા માયા કારમી, જેવંતાં જાશે; મારગ લેજે મેક્ષને, જીવડો સુખ પાશે. કાયા–૨ અરિહંત બે મેરીયે, સામાયિક થાણે મંત્ર નવકાર સંભાર, સમકિત શુદ્ધ ઠાણે. કાયા-૩ વાડી કરે વિરતી તણું, સવિ લોભ નિવારે શીલ સંયમ દેનું એકઠાં, ભલી પેરે પારે. કાયા –૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org