________________
૩૧૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
--
પાંચ પુરૂષ દેશાવરી, બેઠા એણી ડાલી; ફળ ચૂંટીને ચોરીઆ, ન કરી રખવાલી. કાયા-૫ ઈણ વાડી એક સૂડલો, સુખ પિંજર બેઠે; બહુત જતન કરી રાખીઓ, જાતો કિણહી ન દીઠે. કા.-૬ ભેળપણે ભવ હારી, મતી મોડી સંભાલી; રત્નચિંતામણી સારીખી, કાંઈ ગાંઠ ન વાલી. કાયા –૭ રત્નતિલક સેવક ભણે, સુણે જે વનમાલી; વાડ ભલી પરે પાળજે, કરો ઢંગ વાલી. કાયા -૮
શ્રી હર્ષમુનિ વિરચિત હોંશીડાની સજઝાય
(૨૩) હશીડા ભાઈ હોંશ ન કીજે મોટી, વાવી છે બંટી બાજરી તો શાલી કેમ લહિયે મટીરે, હોં જેણે દીધું તેણે લીધું જે દેશે તે લેશે; જેણે નવિ દીધું તેણે નવિ લીધું, દીધા વિના કેમ લેશે. હે – વાવ્યા વિના કર્ષણ કેમ લહીયે, સેવ્યા વિના કેમ કરીયે; પુણ્ય વિના મને રથ મોટા, દીધા વિણ કેમ કરીયે રે. હૈ-૨ શીસાની અકોટી આપી, તરવાની ત્રોટી; તે સેનાર કને કેમ માગીશ,સોનાની કરી મેટી રે. હ૦-૩ શાલિભદ્ર ધને કયવને, ભૂલદેવ ધનસાર; પુણ્ય વિશેષે પ્રત્યક્ષ પામ્યા, અલવેસર અવતાર રે. હિ૦-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org