SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪] શ્રી જૈન સજઝાય સંગ્રહ પેંડા દેખી પડશે કાઢે, પડઘમાન કરાવું; ખાજાં વહેરે ખાંતે કરીને, પૂરીને વોસિરાવે. જિર્ણ દે.-૩ જ્ઞાન વિષે ઉપદેશ દેઈને, સૂક્ષમ પરિગ્રહ રાખે; એ કપટીનું નામ ન લીજે, ઈમ ઉસૂત્ર જે ભાખે. જિર્ણદેવ-૪ તાળી કુટવા સાથે ચાલી, શ્રાવિકા છે દશ બાર; યાત્રાને મિષે એણે પરે વિચરે, દૂર રહ્યા આચાર. જિર્ણ દેવપાશેર ઘીથી કરે પારણું, વળી ખાવે અધ શેર; તેહિ સાલા ઈણિ પરે બોલે, ઉપવાસે આવે ફેર. જિર્ણદે.-૬ બગલાની પરે પગલાં માંડે, આડું દેતું જોવે; મહિલા સાથે બેલે મીઠું, સાધુ વેષ વગોવે. જિર્ણદેવ-૭ આચારાંગ વસ્ત્રને ભાંગે, શ્વેતને માનો પતે, તે તે મારગ દરે મૂક્યો, કપડાં રંગે હેતે. જિર્ણદે–૮ બાજીગર જિમ બાજી ખેલે, લિવર માંડે જાળ; સંવેગી સુધા મત જાણે, એ સહુ આળ જ જાળ. જિર્ણ દે૦-૯ ઉંચું ઘર અગોચર હવે, માસ કહ૫ તિહાં કીજે; સુખ શાતા પડિલેહણ ચાલે, સુધા જન્મ ફળ લીજે. જિ.-૧૦ રાત્રિ જગાવે મહિલા મળીને, ગાવે ગીત રસાળ; ચાર વિકથાનાં કર્મ જ બાંધે, મનમાં થઈ ઉજમાળ. જિ૦-૧૧ મધ્યાન્હ મહિલાને તેડે, હસીને પૂછે વાત, અઢાર ઉપાધાન વાતે, અમ તુમ મળશે લાત. જિ૦-૧૨ તવ તે કામિની હસીને બેલે, સાચું કહો છો સ્વામ; ગચ્છવાસી ગુરૂ આવી તે વઢશે, તવ તુમ જાશે મામ. જિટ-૧૩ નીચું જોઈને ઈણિ પરે ભાખે, ભણવાને ખપ કીજે; હાની વય છે હજીય તમારી, એક એક ગાથા લીજે. જિ.-૧૪ હું આળ જે જિ-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy